દિવાળીના દીપ જલાવો અંતરનો ઉમંગ વધારો
કોઈપણ વ્યક્તિ માટે તહેવાર મહત્ત્વનો પ્રસંગ બની રહેતો હોય છે. એમાંય પ્રકાશ પર્વ દિવાળીયાદગાર પ્રસંગ છે. આ તહેવારની મહત્તા એટલીબધી છે કે લોકો આ તહેવાર પહેલાં જઘરમાં રંગ-રોગાન રીપેરિંગ કેફેરફારો કરાવતા હોય છે. આ ઉપરાંત ઘર માટેની નવી ખરીદી પણ દિવાળીના દિવસો દરમિયાન ખૂબથતી હોય છે.
આ તહેવારની ખાસ વિશેષતા એ હોય છે કે, તેમને ઉજવવાનો ઉત્સાહ સહુને માટે એક સરખો જ હોય છે. પણ તેમની ઊજવણી માણસ પોતાની શક્તિ મુજબ જુદી જુદી રીતે કરે છે. ક્યારેક એવું બની જતું હોય છે કે, મધ્યમવર્ગના કુટુંબોમાં દેખાદેખીથી ખર્ચ વધી જાય છે, તેથી તહેવારનાઆનંદ અને ઉલ્લાસના સ્થાને કલેશ જાગે છે.
મધ્યમવર્ગના માણસો સ્વાભાવિક રીતે સમાજની પરવા વધારે રાખતા હોય છે. કોઈપણ પગલું ભરતાં પહેલાં તે સમાજના પ્રત્યાઘાતની ચિંતા વધારે કરે છે. દા.ત. એક શ્રીમંત પરિવારની છોકરીને લગ્ન પછી પોતાના જીવનસાથી સાથે મનમેળનથઈ શક્તો હોય તો તેઝટ છૂટાછેડા લઈ લેશે, પણ મધ્યમવર્ગની યુવતી ભાગ્યે જ આવો નિર્ણય લેશે. લોકો શું કહેશે? એ પ્રશ્ન તેને વધુ હેરાન કરી મૂકે છે. મધ્યમ વર્ગ હંમેશા લોકોની નજરમાં માનપૂર્વક સજ્જન બની રહેવા માગતો હોય છે. અલબત્ત ઘરની ચાર દીવાલોની અંદર ભલેછાશવારેવાસણ ખખડતાં હોય! એતો ચાલ્યા કરે!
પૈસાદારવર્ગને દિવાળીની ઉજવણી કરવામાં કોઈ જ સમસ્યા હોતી નથી. જ્યારે ગરીબવર્ગ પોતાની મર્યાદાસ્વીકારીને તેનાથી આગળ વધતો નથી. પરંતુ મધ્યમવર્ગ માટે દિવાળીની ઉજવણી સંઘર્ષભરી બની રહે છે. મધ્યમવર્ગના કુટુંબો શ્રીમંતોની જેમ દિવાળી ઊજવવા લાચારી અનુભવતાં હોય છે. એવી જ રીતે ગરીબ વર્ગમાં તેમનો સમાવેશ થાય એ વાત પણ તેઓ સ્વીકારી શક્તાં નથી. આવી ત્રિશંકુ જેવી સ્થિતિમાં તેઓ પોતાનું સ્થાન અને મર્યાદા ભૂલી શક્તા નથી. આમ બન્ને બાજુથી મધ્યમ વર્ગ હંમેશા ભીંસાતો જ રહે છે.
આ સંદર્ભમાં એક લગ્નપ્રસંગનો નાનકડો દાખલો જોઈએ. એક લગ્નસમારંભમાં હાજર રહેલીઓમાંથી મધ્યમવર્ગનીલગભગ તમામ મહિલાઓ અવનવી મૂલ્યવાન સાડીઓ અને સોનાનાં ઘરેણાં પહેરીને આવેલ હતી. ખરેખરતો બધી મહિલા વાલંકારના દબદબાથી દેખીતી રીતે સુંદરલાગતી હતી,
પરંતુ આ સમૂહની વચ્ચે એક મહિલાએ કાળજીપૂર્વકઈી કરેલ સુતરાઉ સાડી પહેરી હતી. જો કે તે બધાથી અલગ તરી આવતી હતી. ત્યારે કોઈએ પોતાની સાહેલીના કાનમાં કહ્યું, આવા પ્રસંગે સુતરાઉ સાડી તો કોઈ પહેરતું હશે?
અરે, ચૂપ રહે. એ કોણ છે એની તને ખબર છે? એના પિતા ખૂબ જ પૈસાદાર છે. સાહેલીએ જવાબ આપ્યો.
આહકીકત મધ્યમવર્ગનહીંસ્વીકારેએ નક્કી વાત છે, કારણ કે આનાથી તેમના ગૌરવને હાનિ પહોંચે છે. મોટા ભાગે મધ્યમવર્ગના માણસો પોતાની શક્તિબહારનો બોજઊઠાવીને શાહી રીતે દિવાળી ઉજવતા હોય છે. આનાથી માથા ઉપરદેવુ વધે છે. અને એને ચૂકવવામાંજ મધ્યમવર્ગનું કુટુંબ થાકી જાય છે.
આવું ડહાપણ શશીકાંતે વાપર્યું હતું. લોનના પૈસા ચુકવવા અસમર્થ હોવાથી તેણે પહેલાંજલોન ઉપાડવાનોઘરાર ઈન્કાર કરતા પત્નીને કહ્યું, આ બધાની પણ એક મર્યાદા હોય છે.
પછીતે દિવાળી માટે સાડીની ખરીદી કરવા પત્ની સાથે બજારમાં ગયો. સાડીની દુકાનમાં વેપારીએ તેમની સામેસાડીઓનોઢગલોખડકાવી દીધો. પરંતુ તેની પત્નીની નજરવારંવારબાજુના કાઉન્ટર ઉપર જતી, જ્યાં મોંઘી સાડીઓ હતી.
તેની પત્ની સીમાનો ઉત્સાહ શમી ગયો મોટું વિલું થઈગયું. મનમાં ને મનમાં કંઈકબબડતાં તેણે પોતાની સામે ખડકાયેલા પોતાની રીતનો સંતોષ કે દુ:ખ આપનાર બની રહે છે. પ્રમાદચંદ્રના કુટુંબમાં પણ આવું જ બનેલું, આ રસીલા કેટલા ઉત્સાહથી દિવાળી ઊજવે છે, બધાં સાથે હસીને વાતો કરે છે. આખરેતહેવાર પણ આનંદ ઉત્સાહથી જ ઊજવવા જોઈએ નહીં?'પ્રમોદે પોતાના નાના ભાઈની પત્ની રસીલાનો દાખલો આપતાં પત્નીને કહ્યું,
એ શું કામ ન હરખાય? દિયરજીએ આ દિવાળીમાં તેને સોનાની બંગડીઓ કરાવી આ છે. તમે મને શું અપાવ્યુંધ પ્રમોદની પત્નીએ જવાબ આપ્યો તેની પાછળ તેની હતાશા જવાબદાર હતી. તેના એ જવાબથી પ્રમોદ મનમાંથી દિવાળીનો આનંદઊડી ગયો.
સામાન્ય રીતે દિવાળીના દિવસોમાં સાર વળાવેલી દીકરીને તેનાં મા-બાપતરફથીજમાર માટે ભેટ-સોગાદ આપતી હોય છે. પણ જો પિ તરફથી દિવાળીનાં શુભેચ્છા કાર્ડ આવે અને પ તેનું મહેણું મારે, ત્યારે પત્નીને ઘણું મનદુથખ
દેવિકાના પિતાએ સોનાની વીંટી ૨ જ્યોત્સનાનાપિતાએસ્કૂટરઆપ્યું છે....દિપ્તી સાસુજયાબહેન જ્યારે આવંહ બોલતાં હતાં તે દિપ્તીની આખો આંસુથી છલકાઈ ઉઠી. ' પોતાના પતિ તરફ લાચાર નજરે એકવાર જે પરંતુ માવડિયો પરેશ પોતાની માતાનો વિરો કરી શક્યો. આના પરિણામે દિપ્તી ? પ્રકાશપર્વમાં જાણે ઘોર અંધકાર વ્યાપી ગયો.
બાળકોનાં મનમાંતહેવારનો અર્થ માત્ર આ જથાય છે. બાળ વય કુદરતી રીતે જ તોફાની છે. નાની નાની બાબતોમાં વિખવાદ ઊભોક ઝઘડતાં બાળકોને સમજદાર માતા બીજી દિશા વાળી લે તો તેમના લડાઈ ઝઘડાનો ત્યાંજ અંત આવી જાય છે. અને તહેવારની મજા પણ જળવાઈ રહે છે. દીકરા અને વહુ પર આધારિતમાતા-પિત જ્યારે પોતાના દીકરા કે વહુ તરફથી અપ સહન કરવાની સ્થિતિ ઊભી થાય, ત્યારે અજા જ માતાના મનમાં દિવાળીના આનંદના સ આવા સ્વાર્થી પુત્રના વર્તન બદલ ભારે દુ:ખ થાયછે.
ગમેતે જ્ઞાાતિના ગમે તે તહેવારને તેના અર્થમાંઊજવવા માટે ઉત્સવનો આનંદિતમિલ છેક સુધી જાળવતાં રહેવું ખૂબ જરૂરી છે. દિવાળ તહેવારનો અર્થ અંધકાર પર વિજય મેળ પ્રકાશ પાથરવાનો છે, માટે આનંદથી દિવા ઊજવવા માટે ખોટા ખર્ચ પર કાબૂ રાખીને પોત સામર્થ્યમુજબ ખરીદી કરવી જોઈએ. પૈસેટકેવા સમ્પન્નમિત્રો ઘરોબો કેળવવાનું સીમિત કરી પોતના, જેવી આથકસ્થિતિ ધરાવતા મિત્રો વધારેનિકટતા કેળવવાથી અપમાનજનકસ્થિ સામનો કરવામાંથી બચી શકાય.