Get The App

માનવ શરીર વિજ્ઞાનની દ્રષ્ટિએ

Updated: Nov 23rd, 2019

GS TEAM

Google News
Google News
માનવ શરીર વિજ્ઞાનની દ્રષ્ટિએ 1 - image

માનવ શરીર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શીયમ અને લોખંડનું બનેલું છે.

અગ્નિ, આકાશ, તેજ, વાયુ અને પાણી એ પાંચ મહાભૂતોનું બનેલું છે.

તેમાં ૨/૩ ભાગનું પાણી હોય છે.

શરીરમાં બધા મળીને આશરે ૨૧૩ હાડકાં હોય છે.

તેમાં સરેરાશ પાંચ કીલો લીટર લોહી વહેતું હોય છે.

મનુષ્ય ૨૪ કલાકમાં ૨૧૦૦૦ વાર શ્વાસ લે છે.

મનુષ્યનાં શરીરમાં ૨૦ લાખ છીદ્રો હોય છે.

તેમાં આશરે ૫૦૦થી વધુ સ્નાયુઓ છે.

માનવ શરીરમાં આશરે એક લાખ રક્તવાહીનીઓ છે.

માનવ શરીરમાં એક ફેફસામાં અઢી કરોડ શ્વાસવાહીનીઓ તથા તેના છેડે ચાર અબજ વાયુકોષો હોય છે.

મનુષ્યનું હૃદય એક દિવસમાં ૧૦૬૫૩૦ વાર ધબકે છે.