Magazines

ફનટાઈમ .

By GS TEAM
27 Jun 20251 min read
ફનટાઈમ                                                     .

શાકભાજીવાળો ક્યારનો ભીંડા પર પાણી છાંટતો હતો. ગ્રાહક ઊભો ઊભો કંટાળી ગયો.

દસ મિનિટ પછી શાકવાળો બોલ્યો : બોલો સાહેબ, શું આપું?

ગ્રાહક : ભીંડો ભાનમાં આવી ગયો હોય તો એક કિલો આપી દે...

એકદમ પ્રેક્ટિકલ સલાહ: 

કદી પણ જુલાબની ગોળી અને 

ઊંઘની ગોળી

એક સાથે ના લેવી.

ભૂતની સિરીયલમાં હિરોઈન એવું પૂછે, 'કૌન હૈ વહાં?'

જાણે ભૂત સામેથી કહેવાનો હોય કે, 'આ રહ્યો મોટાં બેન, કબાટની પાછળ બેઠો છું ને

પોપકોર્ન ખાઉં છું...'