Magazines

ફન ટાઈમ .

By GS TEAM
7 Nov 20251 min read
ફન ટાઈમ                                         .

ટીચર : રોમી, બોલ, સૌથી વધારે નશો શામાં હોય છે? 

રોમી : ભણવાની ચોપડીમાં. 

ટીચર : કેવી રીતે? 

રોમી : ભણવાની ચોપડી ખોલતાં જ ઊંઘ આવવા લાગે છે. 


ચંગુ : તને ચાઇનીઝ ભાષા વાંચીને બોલતાં આવડે? 

મંગુ : બિલકુલ આવડે. 

ચંગુ : ખરેખર?

મંગુ : હા, બસ, એ ચાઇનીઝ વાક્યો ગુજરાતીમાં ટાઇપ થયેલાં હોવા જોઈએ!


શિક્ષક - જો પૃથ્વીની અંદર LAVA છે તો બહાર શું છે?

વિદ્યાર્થી - બહાર OPPO અને VIVO છે.

 ...અને ક્લાસરૂમમાં સન્નાટો છવાઈ ગયો!