Magazines

ફનટાઈમ .

By GS TEAM
3 Oct 20251 min read
ફનટાઈમ                                                     .

શિક્ષક - યમુના નદી ક્યાં 

વહે છે?

વિદ્યાર્થી - જમીન પર.

શિક્ષક - નક્શામાં બતાવ.

વિદ્યાર્થી - નક્શામાં કેવી રીતે બતાવું? નક્શો પલળી નહીં જાય?

શિક્ષક - કોઈ સ્કૂલ સામે બોમ્બ રાખીને જતું રહે તો તમે શું કરશો?

વિદ્યાર્થી - થોડી વાર રાહ જોઈએ. પછી કોઈ ના લઈ જાય તો સ્ટાફરૂમમાં મૂકી દઈએ.

ટીચર : બોલ, પિન્ટુ કરોળીયા જાળું બનાવે છે તો તે પોતાની જાળમાં ફસાઈ કેમ જતા નથી?

પિન્ટુ : સર, કેમ કે તેમના મનમાં પાપ હોતું નથી.