Magazines

ફનટાઈમ .

By GS TEAM
31 Oct 20251 min read
ફનટાઈમ                                                     .

વૈજ્ઞાનિકોની વિગત

ટીચર - ચાલ, ચિન્ટુ. અઢારમી સદીના વૈજ્ઞાનિકો વિશે 

કંઈક બોલ. 

વિદ્યાર્થી - સર, તેઓ બધા મરી ગયા છે.

પપ્પા કહે છે કે... 

ટીચરઃ સોનુ, દુનિયા ગોળ 

છે કે ચપટી?

સોનુઃ દુનિયા નથી ગોળ, નથી ચપટી. દુનિયા ૪૨૦ છે ને આવું મારા પપ્પા કહે છે.

કંજૂસાઈની હદ

કંજૂસ કાકા - ભાઈ, ઘી શું 

ભાવ આપ્યું?

દુકાનદાર - ૩૫૦ રૂપિયા કિલો.

કંજૂસ કાકા - પાંચ 

રૂપિયાનું આપો.

દુકાનદાર - (એક ચમચીમાં ઘી ધરતાં) લાવો પાંચ રૂપિયા ને લો, સૂંઘી લો.