Magazines

નવું શું છે? .

By GS TEAM
25 Sep 20251 min read
નવું શું છે?                                                    .

'- ટૂ મચ ફન વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ' નામનો ટોક શો ગઈકાલથી  પ્રાઇમ વીડિયો પર  આવ્યો  છે. એમાં આમિરથી લઈને સલમાન ભાગ લેશે. 

- ડિરેકટર મે માટનની કેનેડિયન-બ્રિટિશ સિરીઝ 'વેવર્ડ' ગઈકાલથી નેટફ્લિક્સ પર આવી છે. સિરીઝમાં આઠ એપિસોડ છે.

- બોક્સ ઓફિસ પર ફ્લોપ રહેલી સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ  'ધડક ૨'  નેટફ્લિક્સ પર આવી છે. ડિરેકટર છે શાઝિયા ઇકબાલ.

- મોહનલાલ અને માલવિકા મોહનનની મલયાલમ રોમેન્ટિક કોમેડી-ડ્રામા ફિલ્મ 'હૃદયપૂર્વમ' જિયો હોટસ્ટાર પર આવી છે. ડિરેકટર છે