Magazines

નવું શું છે? .

By GS TEAM
11 Sep 20251 min read
નવું શું છે?                                                    .

 પ્રાઇમ વીડિયો પર આજથી વેબ સિરીઝ 'ડુ યુ વોના પાર્ટનર' સ્ટ્રીમ થવા જઈ રહી છે. તમન્ના ભાટિયા અને ડાયના પેન્ટી સાથે જાવેદ જાફરી, નકુલ મહેતા, શ્વેતા તિવારી, નીરજ કાબી, સૂફી મોતીવાલા અને રણવિજય સિંહ સીરિઝમાં મહત્વપૂર્ણ પાત્રોમાં છે. 

 ચચત રોમેન્ટિક ફિલ્મ 'સૈયારા' આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ફિલ્મમાં નવોદિત અહાન પાંડે અને અનિત પડ્ડા છે. ડિરેકટર છે મોહિત સુરી.

 ડિરેકટર જેનિન ડેમિયનની અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મ 'ધ રોન્ગ  પેરિસ' નેટફ્લિક્સ પર આવી છે. મુખ્ય કલાકારોમાં મિરાન્ડા કોસગ્રોવ અને પીઅર્સન ફોડ છે.

 શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન દિગ્દશત, લિખિત અને દિગ્દશત પહેલી ટેલિવિઝન સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવુડ'નો પહેલો એપિસોડ ૧૯ સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર આવશે. સિરીઝમાં લક્ષ્ય, સહેર બામ્બા, બોબી દેઓલ, રાઘવ જુયાલ, અન્યા સિંહ, મોના સિંહ, ગૌતમી કપૂર વગેરે છે.