Updated: Apr 23rd, 2021
GS TEAM
- એક વાક્યમાં અંગ્રેજીના એ ટૂ ઝેડ
અં ગ્રેજીના જાણકારો માટે આ વાક્ય ખૂબ જ રસપ્રદ છે. The Quick brown fox jumps over the lazy dog. આ વાક્યમાં અંગ્રેજી બારાખડીના એથી માંડીને ઝેડ સુધીના બધા જ અક્ષરો આવી જાય છે.