Get The App

જ્ઞાન, વૈરગ્ય અને ભક્તિની જગૃતિ ફેલવનર રહસ્યવદી સંત કવિ કબીર

વિચર વીથિક - દેવેશ મહેતા

Updated: Nov 27th, 2019

GS TEAM

Google News
Google News
જ્ઞાન, વૈરગ્ય અને ભક્તિની જગૃતિ ફેલવનર રહસ્યવદી સંત કવિ કબીર 1 - image


ભારત ના મહન સંત કવિઓમં કબીરનું સ્થન પણ અગ્રગણ્ય છે. તે પંદરમી સદીન ભરતન ઉત્તમ રહસ્યવદી કવિ હત. તે હિન્દી સહિત્યન ભક્તિકલીન યુગમં જ્ઞનશ્રયી- નિર્ગુણ શખની કવ્યધરન પ્રવર્તક હત. તે ધર્મિક- સમજિક ખોટી રૂઢિઓન વિરોધી અને આલોચક હત.

કબીરનો જન્મ ક્યરે, ક્યં અને કેવી રીતે થયો એ વિશે જુદી જુદી મન્યતઓ પ્રવર્તે છે. મોટભગન લોકો એવું મને છે કે વિક્રમ સંવત ૧૪૫૫ન જેઠ મસની પૂનમે સોમવરે વટસવિત્રીન ઉત્સવન દિવસે એમનો જન્મ થયો હતો. આ દિવસ અત્યરે પણ કબીરજીન જન્મ દિવસ તરીકે ઉજવય છે. કબીરજીએ સ્વયં લખ્યું છે 'હમ કશી મેં પ્રકટ ભયે હૈ, રમનંદ ચેતયે ।' કશીમં 'કબીર' ચોર' નમનો મહોલ્લો છે. ત્યં 'નીરુ તલ્લ' નમની જગ્ય પણ છે.

પંદરમી સદીમં ત્યં નીરુ નમનો મુસલમન વણકર રહેતો હતો. એની પત્નીનું નમ નીમ હતું. એ દિવસે નીરું એની પત્ની નીમને લઈને બહરગમથી ઘેર આવતો હતો ત્યં એને કશી પસે આવેલ લહરતર તળવમં ઉગેલ પુષ્પ પર નવજત બળક રૂપે કબીર પ્રપ્ત થય હત. એમને એવું લગ્યું હતું કે જણે હમણં જ એ પુષ્પમંથી બળક રૂપે પ્રકટ ન થય હોય ! નીરુ અને નીમ એ બળકને પોતન ઘેર લઈ ગય હત અને તેનું નમ કબીર પડયું હતું.

એક એવી મન્યત પણ પ્રવર્તે છે કે મહન વૈષ્ણવ સંત સ્વમી રમનંદજીએ કશીની એક વિધવ બ્રહ્મણીને ભૂલથી આશીર્વદ આપી દીધ.' પુત્રવતી ભવ'. એન પ્રભવથી એને એક પુત્ર જન્મ્યો હતો. લોકનિંદથી ડરીને બ્રહ્મણી તે બળકને લહરતર તળવન પુષ્પો પર મૂકી આવી હતી. કબીર મુસલમન વણકરન પુત્ર તરીકે મોટ થય અને પૈતૃક વણકરનો ધંધો કરત હત. પણ બળપણમં એમનું મન પ્રભુ ભક્તિ તરફ લગેલું હતું. તે હિંદુ સધુ સંતોન સંગમં રહેત અને મુસ્લિમ ફકીરોન સંગમં પણ રહેત. એ બધ ઉપરથી એમને એક વત સમજમં આવી હતી કે એકમત્ર ઇશ્વર સત્ય છે. પ્રભુન રજ્યમં કોઈ ઉંચ નથી, કોઈ નીચ નથી. નત-જત, ધર્મ-સંપ્રદયન ભેદભવો સવ ખોટ છે.

કબીર યોગ્ય ગુરુની શોધમં હત. તે વૈષ્ણવ સંત સ્વમી રમનંદને પોતન ગુરુ બનવવ મંગત હત. પણ તેમન મનમં ડર હતો કે મુસલમન વણકરન પુત્રને તે શિષ્ય ન પણ બનવે, એટલે એમણે એક યુક્તિ કરી. એમને ખબર હતી કે સ્વમી રમનંદ રોજ પરોઢિયે- વહેલી સવરે ગંગજીન પંચગંગ ઘટ પર આવીને સ્નન કરે છે એટલે તે એક દિવસ સવરે ચર વગ્યથી પણ વહેલ તે ઘટન પગથિય પસે પહોંચી એક પગથિય પર કોકડું વળીને સૂઈ ગય. થોડીવર પછી સ્વમી રમનંદ ભગવન રમનું સ્મરણ કરતં ત્યં આવ્ય અને પગથિય ઊતરવ લગ્ય. અંધરમં એમનો પગ એક પગથિય પર સૂતેલ કબીર પર પડયો. તે ચમક્ય.

કબીરે બેઠ થઈ એમન ચરણસ્પર્શ કર્ય. તેમણે તેન પર હથ મૂકી કહ્યું-' રમ, રમ' કબીરે ' રમ' નમને દીક્ષમંત્ર મની લીધો અને એમને પોતન ગુરુ સ્વીકરી લીધ. કબીર બધને કહેવ લગ્ય- હું રમનંદનો શિષ્ય છું. એમણે મને દીક્ષ આપી છે. એકવર રમનંદજીએ જ એમને પૂછયું- મેં તને ક્યરે શિષ્ય બનવ્યો અને ક્યરે ગુરુ તરીકે દીક્ષમંત્ર આપ્યો ? ત્યરે કબીરે કહ્યું- 'જબ હમ પોઢે થે ગંગ કે તીર ।, ઠોકર લગી હમરે શરીર, તબ તુમ રમમંત્ર હમ દીન્હ ।' બરબર, બરબર' એમ કહી રમનંદે એમને પોતન શિષ્ય તરીકે સ્વીકરી લીધ. આમ એમન શિષ્ય થવ એમન પગની લત પણ ખધી !

કપળમં તિલક કરત, ગળમં મળ પહેરત અને સતત રમ નમનું ઉચ્ચરણ કરત કબીર વિશે કઝીઓએ દિલ્હીન બદશહ સિંકદર લોદીને ફરિયદ કરી કે કબીર મુસલમન ધર્મને હલકો પડે છે. મટે તેને સખત સજ કરવી જોઈ એ. બદશહે કબીરને બોલવી ધમકવ્ય અંતે ગંડ હથીન પગ નીચે કચડી મરી નંખવ આદેશ કર્યો. ગંડો હથી કબીર તરફ આગળ વધ્યો. કચડી નંખવ આગલો પગ ઊંચો કર્યો. કબીરે પ્રેમથી ઉચ્ચર્યું. રમ..રમ.. જય શ્રી રમ.. હથી આગલો પગવળી કબીરજીને ઘૂંટણિયે પડી નમસ્કર કરવ લગ્યો. એમની ભક્તિન પ્રભવથી ગંડો હથી ડહ્યો થઈ ગયો અને એમને મરવને બદલે પગે લગીને પછો વળી ગયો.

કબીર કશું ભણ્ય નહોત પણ આત્મજ્ઞનથી પરમ તત્ત્વનો સક્ષત્કર કર્યો હતો. એ હંમેશ મુખેથી કવિત બોલત અને એમન શિષ્યો એ લખી લેત. ધર્મદસે એમની વણીનો સંગ્રહ ' બીજક' નમન ગ્રંથમં કર્યો છે. એન મુખ્ય ત્રણ ભગ છે- સખી, સબદ (પદ) અને રમૈની. કબીરન અનેક દોહ અત્યંત પ્રસિદ્ધ છે. એમં લઘવ શક્તિ છે. તે થોડમં ઘણું કહી જય છે. આવ થોડ દોહ જોઈએ. મલ તો કર મેં ફિરે, જિભ ફિરે મુખ મોહિ, મનુઆ ચૌદિશ ફિરે ઐસો સુમિરનનહિ ।। મલ મુઝસે લડ પડી કહે ફિરવે મોહિ । જો દિલ ફિરે આપક તો રમ મિલઉ તોહિ ।। દુખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુખ કહે કો હોઈ ।। ચહ ગઇ ચિંત ગઈ, મનુઆ બેપરવહ । જિસકો કછુ ન ચહિયે વહ હૈ શહન ક શહ ।। રજ રનન બડ, બડ જો સુમરે રમ । ઉનસે ભી વો બડ જો સુમેરે નિજ રમ ।। મલ જર્પૂં ન કર જર્પૂં, મુખસે કહુ ન રમ । રમ મેર મુઝકો ભજે, મૈં બેઠ કરું વિશ્રમ ।।

Tags :