Magazines

ફ્લોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસન બેઝ ટૂથપેસ્ટ અંગે વિસ્તૃત માહિતી

By GS TEAM
10 May 20261 min read
ફ્લોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસન બેઝ ટૂથપેસ્ટ અંગે વિસ્તૃત માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

(ગતાંકથી ચાલુ)

ફ્લોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસનયુક્ત ટૂથપેસ્ટ દાંતનો સડો, દાંતની મજબૂતી, તેમજ દાંતના રોગોમાં અકસીર સાબિત થયેલ છે.

ડેરિવેશન : નેચરલ મટિરીયલ માઇન્સમાંથી ઉપલબ્ધ કરવામાં આવે છે. પ્રેસિપિટેટેડ સિન્થેટિકલી બનાવવામાં આવે છે. જે કેલ્શિયમ ક્લોરાઇડ અને સોડિયમ કાર્બોનેટનું વોટર સોલ્યુશન બનાવીને અથવા પાસિંગ કાર્બનડાયોકસાઇડ થુ્ર એ સસ્પેન્શન ઓફ હાઈડ્રેટેડ લાઈમ ઇન વોટર.

ઉપયોગ : ટૂથપેસ્ટ, ટૂથપાવડર, સોર્સ ઓફ લાઈમ, વાઇટ-વોશ પુટ્ટી, પ્લાસ્ટીક, ફીલર ઇન રબ્બર, પેઇન્ટ, પેપર, એન્ટાસિડ વગેરે.

ટ્રાયક્લોસન : ૫-ક્લોરો-૨-(૨,૪-ડાયક્લોરોફીનોક્સી), ફીનોલ ટ્રાયક્લોસન દાંતના સડાને સદંતર નાશ કરે છે. સાથે દાંતના દુઃખાવામાં રાહત આપે છે. બગ્ઝના ગ્રોથને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ બને છે.

ટ્રાયક્લોસન પ્રોપર્ટી : ક્રિસ્ટલાઈન પાવડર, વાઇટ, પ્યોરિટી - ૯૯.૫%, મેલ્ટીંગ પોઇન્ટ ૫૭+/-૧, મોઇચર ૦.૧%, એશ ૦.૧% હેવી મેટલ ૧૦. પીપીએમ.

ઓરગેનિક ઇમપ્યોરિટી : ૪ ક્લોરોફીનોલ ૫૦ પીપીએમ, ૨,૪ ડાયક્લોરો ૧૦ પીપીએમ, ૨,૮ ડાયક્લોરોડાયેન્ઝોકુશન ૦.૫ પીપીએમ, ૨, ૪, ૮ ડ્રાયક્લોરોડાયબેન્ઝોકુશન ૫ પીપીએમ, ૨, ૩, ૭, ૮ ટેટ્રાક્લોરો ડાયબેન્ઝોકુશન ૧ પીપીટી, ૨, ૩, ૭, ૮ ટેટ્રાક્લોરોડાયબેન્ઝો પી-ડાયોકસિન ૧ પીપીટી. 

(ક્રમશઃ)