Magazines

સંપૂટ દાન .

By GS TEAM
3 Jun 20261 min read
સંપૂટ દાન                                  .

પૂરૂષોત્તમ માસમાં પ્રભુને માલપૂડાનું સંપૂટમાં એટલે કે કાંસાના વાસણમાં ધરાવેલ ભોગ ખૂબ જ પ્રિય છે. માલપૂડાના જેટલા તાંતણા હોય એટલા ગણું અનંત શુભ ફળ પ્રાપ્ત થાય છે.

અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તો કાંસાના વાસણમાં માલપૂડા રાખી પ્રભુને સંપૂટ દાન કરી શકે તેની વ્યવસ્થા કરેલ છે.