અલ્પ વિકસિત અને વિકાસશીલ દેશોમાં અણગઢ વિકાસ માનવ અસ્તિત્વ માટે જોખમકારક

- લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલ IAS (નિ.)
- દેશના 10 પ્રદુષિત શહેરોમાં અમદાવાદનો પણ સમાવેશ
- શહેરીકરણ - ઔદ્યોગિકરણ જે બિન આયોજીત સ્વરૂપે થયું છે તેના પરિણામ સ્વરૂપે પ્રતિકુળ અસરો પહોંચી છે
ચાર્લ્સ ડાર્વીનના પ્રતિપાદિત Evolution of species and survival of fittest 'ઉત્ક્રાંતિવાદ' સિધ્ધાંત માનવજીનની તબક્કાવાર પ્રગતિની સાથે પડકારોનો સામનો કરવાનો દિશાનિર્દેશ છે. વિશ્વમાં ૧૪મી સદીથી થયેલ બદલાવને 'નવજાગૃતિ' તરીકે ૧૪૫૩માં કોન્સન્ટીનોપલના પતન બાદ Fall of Constantinopalellu Renaissance તરીકે ઓળખવામાં આવે છે. અને તે બાદ ભૌગોલિક શોધખોળો અને વૈજ્ઞાનિક સંશોધનો Geographical Discoveries – Scientific Inventions તરીકેના યુગને / સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગઓાળાથી વૈજ્ઞાનિક અભિગમ અને Rational તર્કસંગત વિચારોને સ્થાન મળ્યું અને ઔદ્યગિક ક્રાન્તિની શરૂઆત થઈ માનવશક્તિને બદલે યંત્રવત (Man to Machine) બળના ઉપયોગના કારણે ભૌતિકવાદ (Materialism) અને ઉપભોગકતાનો સમાવેશ થયો. આ બધી જ બાબતો માનવજીવનની સુખાકારી તરીકે ગણવામાં આવે છે. ચોક્કસપણે માનવીની lifestyleમાં બદલાવ આવ્યો, સુખસગવડો વધી. પરંતું ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વિકાસની પ્રક્રિયામાં કુદરતી સમતુલા (Natural Balance) ન જાળવવાના કારણે આજે જે વૈશ્વિક પ્રશ્નો જેવાં કે, તાપમાનમાં વધારો Global Warming, Climate Change હવામાનમાં ફેરફાર, પ્રદુષણ (ઁર્નર્નેૌહ) કુદરતી અને માનવસર્જીત આફતો વિગેરે બૃહદ પ્રશ્નો માનવજીવનને પ્રતિકુળ અસરકર્તા છે અને તેની અસર વિપરીત સ્વરૂપે થવા માંડી છે. વર્ષો પહેલાં સ્ચનારેજ દ્વારા જણાવવામાં આવેલ કે જો તમે કુદરતને સાથે રાખી સપ્રમાણ રાખી વિકાસની ગતિ ન રાખો તો કુદરત તેનો રાહ અપનાવશે. શચોિી ુૈનન ાચંી ૈાજ ર્ુહ ર્બેજિી કારણકે કુદરતી સંશોધનો, જમીન, પાણી, હવા, ખોરાક જે માનવ અસ્તિત્વ માટે અગત્યનું છે તેનું અસાધારણ સ્વરૂપે શોષણ અને ગેરઉપયોગ કરવામાં આવે છે.
આ બધાજ પ્રશ્નો વૈશ્વિક કક્ષાએ મોટા ભાગના વિકસિત દેશો, વિકાસશીલ કે અલ્પવિકસિત દેશો કોઈને કોઈ સ્વરૂપે સામનો કરી રહ્યા છે. ેંર્શં ેંહૈાીગ શર્ચૌહજ ર્ંયિચહૈજર્ચૌહજ જેવી સંસ્થાઓ કોઈકને કોઈક સ્વરૂપે દિશાનિર્દેશ આપે છે કે વૈશ્વિક કક્ષાએ સેમીનાર / સંધી / પ્રોટોકોલ્સ ્િીચૌીજ વિગેરે માધ્યમોથી ઠરાવો / નિર્ણયો કરવામાં આવે પરંતું તેનો લક્ષ્યાંકો પ્રમાણે અમલ થતો નથી અને અમલવારી માટે કોઈ સાધન નથી. આપણા દેશ અને રાજ્યના પરિપ્રેક્ષ્યમાં આ વિષયો અંગે ચર્ચા કરીએ તો શહેરીકરણ / ઔદ્યોગિકરણ જે બિન આયોજીત સ્વરૂપે થયું છે તેના પરિણામ સ્વરૂપે પ્રતિકુળ અસરો પહોંચી છે. તાજેતરમાં દિલ્હીમાં જે અસાધારણ વરસાદ થવાથી પાણીના નિકાલના પ્રશ્નો ઉપસ્થિત થયા, મુંબઈમાં પણ અતિવરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવાના અને ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ કે મધ્યમ અને નાના શહેરોમાં પણ બિનઅયોજીત વિકાસ સાથે આડેધડ બાંધકામ અને દબાણોના કારણે કુદરતી રીતે જે પાણીનો નિકાલ થવો જોઈએ તે થતો નથી. આ બધાના પાયામાં શહેરીકરણની વ્યાપકતા સાથે પુર્વ આયોજનના અભાવે, બિનઅધિકૃત બાંધકામો, કુદરતી વહેણ (શચોચિન ઉચાીિ ર્ભેજિી)નદી તળાવોના ભચાબરસીહામાં રૂકાવટ, દબાણ અને ભનૈસચાી ભરચહયીના કારણે ઋતુચક્રમાં ફેરફાર થવાથી વરસાદી ઁચાાીહિમાં બદલાવ આવ્યો છે જેથી અસાધારણ સ્વરૂપે વરસાદ પડે છે અથવા તો વરસાદમાં અનિયમિતતા છે જ્યારે શહેરોમાં પાયાની સુવિધાઓ જેવી કે ગટર, પાણી, રોડ જેવી પ્રાથમિક સુવિધાઓ અપેક્ષિત ધોરણે પુરી પાડી શકાતી નથી ત્યારે વરસાદી પાણીના નિકાલ અંગે ર્જીાસિ ઉચાીિ ના નિકાલની વ્યવસ્થા હોતી નથી. તેનું પણ કારણ એ હતું કે મહાનગરપાલીકા / નગરપાલીકાની પ્રાથમિક જરૂરિયાતોમાં આનો સમાવેશ થતો ન હતો. છજ ારૈજ ૈજ ગૈજબર્િીૌહચિઅ કેહર્બૌહ અને કુદરતી રીતે વરસાદી પાણીનો નિકાલ કોતર, ખાડી, વહેણ મારફત નદી / તળાવમાં થતો. આજે પણ શહેરમાં પસાર થતી નદીઓ તાપી, નર્મદા, મહિ, વિશ્વામિત્રી, સાબરમતી, આજીમાં ગટરના પાણી વહે છે અને અનધિકૃત દબાણો થવાથી કુદરતી સ્વરૂપે પાણી વહન થતા નથી અને શહેરોમાં અસાધારણ સ્વરૂપે વરસાદ પડે છે ત્યારે વરસાદી ગટરોના અભાવે અને વહન કરવાની ક્ષમતાના અભાવે નિકાલ થતો નથી. આ પરિસ્થિતિ દેશ અને રાજ્યના મોટાભાગના શહેરોની વિશ્વકક્ષાએ ઇીજૈનૈીહબી ર્ક ભૈાઅ આફત મુક્ત શહેરો તેવા અભિગમ છે અને સંસ્થાકીય રીતે જોઈએ તો રાષ્ટ્રીય કક્ષાએ શર્ચૌહચન ઘૈજચજાીિ સ્ચહચયીસીહા છેાર્રિૈાઅ અને રાજ્યકક્ષાએ પણ જીાચાી ઘૈજચજાીિ સ્ચહચયીસીહા છેાર્રિૈાઅ છે. પરંતું આ બધામાં સ્ેનૌ-નીપીન છેાર્રિૈાઅ હોવાને કારણે એકબીજા ઉપર ઢોળવામાં આવે છે. દા.ત. પાયાની સુવિધાઓ આપવાની જવાબદારી મહાનગરપાલીકા / નગરપાલીકાની છે પરંતું તેમાં રાજ્યનું સિંચાઈ વિભાગ, મહેસુલ વિભાગ, શહેરી વિકાસ વિભાગ આવે. જેથી ર્લ્લનૈજૌબ ઁનચહહૈહય કરીને લાંબાગાળાના આયોજનના ભાગરૂપે વરસાદી પાણીના નિકાલનું આયોજન કરવું જરૂરી છે. કારણકે આના અભાવે જનજીવન અસ્તવ્યસ્ત થાય તેની સાથે સ્થાનિક ૈંહકચિજાિેબોિી ને ન્ર્જજ ઉપરાંત રોગચાળા અને અન્ય પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
જ્યારે બિનઆયોજીત વિકાસની વાત કરીએ તો તેમાં શહેરોના આડેધડ વિકાસની સાથે ઔદ્યોગિકરણને કારણે જે પ્રદુષણ થાય છે અને તેની સામે એવો દાવો કરવામાં આવે છે કે ઔદ્યોગિક રોકાણ થાય છે અને આટલી સંખ્યામાં રોજગારીની તકો ઉભી થશે. પરંતું આપણા ગુજરાતની જ વાત કરીએ તો સુરતનો હજીરા પટ્ટો, ભરૂચમાં અંકલેશ્વર, દહેજ, ઝગડીયા, લવસાડમાં વાપી, વડોદરામાં નંદેસરી, રણોલી -પી.સી.સી. કોમ્પલેક્ષ, અમદાવાદના વટવા, ઓઢવ, સાણંદ, ચાંગોદર, રાજકોટના આજી તેમજ સુરતનો સચીન, પાંડેસરા, કડોદરા, ઉધના જેવા ભાગોમાં જ્યાં કેમીકલ્સ કે અન્ય ઝેરી પ્રદુષણ યુક્ત ઉદ્યોગ આવેલ છે તેમાં ધોરણસરના ્િીચાસીહાના અભાવે પર્યાવરણને મોટું નુકસાન થયું છે. આ અંગે અવારનવાર નામાંકિત છયીહબૈીજ દ્વારા છૈિ ઊેચનૈાઅ અને ન્ૈપચમૈનૈાઅ ૈંહગીટ ના આંકડાઓ આપવામાં આવે છે. તાજેતરમાં લાન્સેટ જનરલમાં જે આંકડાઓ આપવામાં આવ્યા છે તે મુજબ દેશના ૧૦ શહેરોમાં દૈનિક મોતમાં સાત ટકાનું કારણ પ્રદુષણ બતાવવામાં આવ્યું છે. જેમાં દિલ્હી સૌથી આગળ છે. આમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. આ પ્રદુષણના કારણે અસંખ્ય લોકો અસ્થમાં અને ગંભીર પ્રકારની બિમારીથી પીડાય છે. આ પ્રદુષણમાં વાહન અને ઔદ્યોગિક પ્રદુષણનો પણ સમાવેશ થાય છે. આ બધી સ્થિતિ જોતાં તારણ ઉપર આવી શકાયકે ભુતાન, ન્યુઝીલેન્ડ જેવા દેશો પર્યાવરણ અને લ્લચૅૅૈહીજજના ભોગે તેઓનો વિકાસ નથી જોઈતો કે જે માનવીના જીવનને જોખમાવે ગુજરાતના એક વાયબ્રન્ટ સમિટમાં ભુતાનના વડાપ્રધાને તેમના પ્રવચનમાં સ્પષ્ટ જણાવેલ કે ભુતાનનું ઘીપીર્નૅસીહા ન્ૈીજ ૈહ ારી લ્લચૅૅૈહીજજ ર્ક ઁર્ીૅની આપણે વિશ્વની મહાસત્તા આર્થિક દ્રષ્ટિએ બનવાની દિશામાં પગલાં લઈ રહ્યા છીએ. પરંતું એ એવા ક્ષેત્રો ન હોવા જોઈએ કે જેનાથી પર્યાવરણને નુકસાન થાય અને એવો બિનઆયોજીત વિકાસ ન થાય કે જેનાથી માનવજીવનની ગુણવતાને અસર કરે, આપણે લક્ષ્યાંકો નક્કી કર્યા છે કે ૨૦૭૦ સુધીમાં આપણે 'ર્ં' ભચર્મિહ ઈસૈજર્જૈહ કરીશું. પરંતું તેનું તબક્કાવાર અયોજન સાથે અમલીકરણ જરૂરી છે. આમ વિકાસની દોટની પ્રક્રિયામાં માનવજીવનની ગુણવતાને કેન્દ્રમાં રાખવામાં આવે તે જરૂરી છે.








