Magazines

ફ્લોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસન બેઝ ટૂથપેસ્ટ અંગે માહિતી

By GS TEAM
17 May 20261 min read
ફ્લોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસન બેઝ ટૂથપેસ્ટ અંગે માહિતી

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

- ડીસેન્સીટાઈઝીંગ એજન્ટ ઇન ટૂથપેસ્ટ : કેમિકલ નામ

સ્ટ્રોન્ટીયમ ક્લોરાઇડ - ૬ હાઈડ્રેટ : પ્રોપર્ટી : વાઇટ, ક્રિસ્ટલાઈન નિડલ, ઓર્ડરલેસ, શાર્પ બીટર ટેસ્ટ, સોલ્યુબલ ઇન વોટર એન્ડ આલ્કોહોલ. (એ) સ્પે. ગ્રે. ૩,૦૫૪, મેલ્ટીંગ પોઇન્ટ ૮૭૨ં સે, બોઇલીંગ પોઇન્ટ ૧૨૫૦ં સે. (બી) સ્પે. ગ્રે. ૧,૯૬૪, મેલ્ટીંગ પોઇન્ટ લોસ ૬ એસટુઓ એટ ૧૫૦ં સે.

હાઈડ્રેટ (હાઈડ્રોકસાઇડ) પ્રોપર્ટી : કલર લેસ, સોલ્યુબલ ઇન એસિડ, હોટ વોટર (એ) સ્પે. ગ્રે ૩,૬૨૫ મેલ્ટીંગ પોઇન્ટ ૩૭૫ં સે.

(બી) સ્પે. ગ્રે. ૧.૯૦ લો. ટોકસિક

ટૂથપેસ્ટ : ફ્લોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસન બેઝ ટૂથપેસ્ટના કાચા રસાયણો ક્લીનસીંગ અને પોલીસીંગ મટિરીયલ્સ, ડીટરજન્ટ અને ફોર્મિંગ મટિરીયલ્સ, હ્યુમેકન્ટ, બાઈન્ડીંગ એજન્ટ, સ્વીટનિંગ અને ફ્લેવરંગ મટિરીયલ્સ, ટૂથ વાઇટનિંગ એજન્ટ, ડિસેન્સીટાઇઝીંગ એજન્ટ, પ્રિઝર્વવેટિવ વગેરે.

ટૂથપેસ્ટ બનાવવા માટે વપરાતા કી-ઇનગ્રેડીએન્ટ : કેલ્શિયમ કાર્બોનેટ, ફ્લોરાઇડ સોડિયમ લોરેલ સલફેટ, સોરબીટોલ, ઝાઈન્થાન ગમ, સોડિયમ સેકરીન, પ્રોપાઇલીન ગ્લાયકોલ, ટ્રાયક્લોસન, પિપરમિન્ટ અથવા ક્લોર ઓઇલ, મિથાઇલ પ્રોપાઇલ પેરાબીન, સોડિયમ પરબોરેટ, સ્ટ્રોન્ટીયમ ક્લોરાઇડ -૬ હાઈડ્રેટ વડે ફ્લોરાઇડ, કેલ્શિયમ અને ટ્રાયક્લોસન બેઝ ટૂથપેસ્ટ બનાવી શકાય છે.

લાઇસન્સ : ધ લાઈસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.