Magazines

સેન્સેકસ અને નિફટી ફયુચર માટે 77063 અને 23935 મહત્ત્વના સપોર્ટ

By GS TEAM
19 Apr 20262 mins read
સેન્સેકસ અને નિફટી ફયુચર માટે 77063 અને 23935 મહત્ત્વના સપોર્ટ

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૭૮૪૯૩.૫૪) ૭૧૫૪૫.૮૧નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૮૭૩૦ ઉપર ૭૯૬૦૫, ૮૦૫૦૦ સુધીની શક્યતા. નીચામાં ૭૭૦૬૩ નીચે ૭૫૮૬૮ તુટે તો ૭૫૧૨૦, ૭૪૬૮૦ સુધીની શક્યતા. મંગળ, બુધવારે કદાચ ટોપ બની શકે.

બેંક નિફટી ફયુચર (૫૬૬૬૬.૮૦) ૫૦૦૯૩.૨૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૬૯૯૫ ઉપર ૫૬૮૬૦, ૫૭૩૩૫ સુધીની શક્યતા. નીચામાં ૫૫૮૭૫ નીચે ૫૪૬૦૬ તુટે તો ૫૪૪૪૦, ૫૩૭૧૦, ૫૨૯૪૦ સુધીની શક્યતા. 

 નિફટી ફયુચર (૨૪૩૬૮.૨૦)૨૨૨૭૬.૭૦ના બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૪૯૩૪ ઉપર ૨૪૪૨૫, ૨૪૫૫૦, ૨૪૬૭૭, ૨૪૭૭૫ સુધીની શક્યતા. નીચામાં ૨૩૯૩૫ નીચે ૨૩૬૨૫ તુટે તો ૨૩૫૪૦, ૨૩૨૮૦ સુધીની શક્યતા.

ક્રોમ્પ્ટન ગ્રીવ્સ (૨૬૧.૪૫) ૨૨૨.૧૫નાં બોટમથી સુધારા ,તરફી છે. ઉપરમાં ૨૬૩.૫૦ ઉપર ૨૭૦ અને ૨૭૭ કુદાવે તો ૨૮૬ સુધીની શકયતા. નીચામાં ૨૫૪ નીચે ૨૪૬ અને ૨૪૦ સપોર્ટ ગણાય.

હુન્ડાઈ મોટર (૧૯૦૨.૮૦) ૧૬૫૮નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૯૨૩ ઉપર ૧૯૪૬, ૧૯૬૭ સુધીની શક્યતા. નીચામાં ૧૮૮૦ નીચે ૧૮૫૭, ૧૮૩૫, ૧૮૨૦ સપોર્ટ ગણાય.

આઈએફસીઆઈ (૬૧.૧૯) ૪૬.૪૦નાં  બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૬૨.૩૫ ઉપર ૬૮.૧૩ કુદાવે તો ૭૪.૫૦ મહત્ત્વની સપાટી ગણાય.નીચામાં ૫૭ સપોર્ટ ગણાય.

મેક્સ હેલ્થકેર (૧૦૦૭.૭૫) ૯૦૩નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૦૧૧ ઉપર ૧૦૨૨ કુદાવે તો ૧૦૩૩ સુધીની શક્યતા. નીચામાં ૯૯૪ નીચે ૯૭૨ સપોર્ટ ગણાય.

સોના બીએસડબલ્યુ (૫૯૩.૮૫) ૪૩૬.૨૬નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૯૭ ઉપર ૬૧૭, ૬૪૦ સુધીની શક્યતા. નીચામાં ૫૭૦ નીચે ૫૫૦ સપોર્ટ ગણાય.

રિલાયન્સ (૧૩૬૫.૦૦) ૧૨૯૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૬૮ ઉપર ૧૩૮૫, ૧૩૯૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૩૪૦ સપોર્ટ ગણાય.

દિલમાં કોઈની યાદનાં પગલાં રહી ગયાં,

ઝાકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયાં.

- આદિલ મન્સુરી.