નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું બજાર: તા.20થી 24 મહત્ત્વની ટર્નિંગ

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
એન્જલવન લી. (બંધ ભાવ રૂ.૨૯૨૪.૯૦ તા.૧૩-૦૬-૨૫) ૩૨૮૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવ સની એવરેજ ૩૦૮૧.૮૩ અને ૪૮ દિવસની ૨૭૫૪.૬૬ તેમ જ ૨૦૦ દિવસની ૨૫૭૫.૪૮ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટ, તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૦૭૪ ઉપર ૩૧૨૦ પ્રતિકાર સપાટી ગણાય., નીચામાં ૨૯૦૧ નીચે ૨૮૬૧, ૨૭૭૦ સુધીની શક્યતા.
ક્યુમંીન્સ ઈન્ડિયા (બંધ ભાવ રૂ. ૩૩૧૦.૦૦ તા.૧૩-૦૬-૨૫) ૩૪૧૯.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૨૮૬.૪૫ અને ૪૮ દિવસની ૩૦૭૩.૦૫ તેમ જ ૨૦૦ દિવસની ૩૦૮૭.૦૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમં જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૩૪૦ ઉપર ૩૩૯૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૨૪૮ નીચે ૩૨૦૯, ૩૧૦૦ સુધીની શક્યતા.
એનબીસીસી (ઈન્ડિયા) લી.(બંધ ભાવ રૂ.૧૨૦.૬૪ તા.૧૩-૦૬-૨૫) ૧૩૦.૭૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૨.૨૩ અને ૪૮ દિવ સની ૧૦૮.૨૨ તેમ જ ૨૦૦ દિવસની ૯૬.૯૦ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૬ નીચે ૧૧૨, ૧૦૮ સુધીની શક્યતા.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૪૨૭.૯૦ તા.૧૩-૦૬-૨૫) ૧૪૩૮.૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવ સની એવરેજ ૧૪૩૪.૪૧ અને ૪૮ દિવસની ૧૩૮૨.૬૩ તેમ જ ૨૦૦ દિલવસની ૧૩૩૫.૯૬ છે. દૈનિક એમએઓસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૩૬, ૧૪૫૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૧૪ નીચે ૧૩૯૫, ૧૩૮૪ તુટે તો ૧૩૮૦, ૧૩૬૭ સુધીની શક્યતા.
ઈન્ડીગો (બંધ ભાવ રૂ.૫૨૬૨.૦૦ તા.૧૩-૦૬-૨૫) ૫૭૨૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૪૯૮.૯૪ અને ૪૮ દિવ સની ૫૩૨૦.૦૫ તેમ જ ૨૦૦ દિવસની ૪૭૨૫.૧૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએઓસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૩૧૮ ઉપર ૫૪૧૮, ૫૪૬૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૧૭૬ નીચે ૫૧૫૩, ૫૧૦૦, ૫૦૫૦ સુધીની શક્યતા.
ટિટાગ્રહ રેલ સીસ્ટમ્સ (બંધ ભાવ રૂ.૮૯૮.૮૫ તા.૧૩-૦૬-૨૫) ૯૭૪.૩૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૨૦.૭૭ અને ૪૮ દિવસની ૮૬૦.૮૭ તેમ જ ૨૦૦ દિવસની ૯૬૪.૩૩ છે. દૈનિક એમએસીડી નરમાઈ તકરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૧૭ ઉપર ૯૨૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૭૮ નીચે ૮૫૭ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૫૬૧૪.૪૦ તા.૧૩-૦૬-૨૫) ૫૭૧૬૫.૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવ સની એવરેજ ૫૬૨૪૨.૭૪ અને ૪૮ દિવ સની ૫૪૬૫૭.૬૧ તેમ જ ૨૦૦ દિવસની ૫૧૯૫૦.૧૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૫૮૦૦ ઉપર ૫૬૨૦૦, ૫૬૨૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૫૩૫૦ નીચે ૫૫૩૩૦, ૫૫૧૦૦, ૫૪૮૭૦, ૫૪૭૦૦, ૫૪૬૫૦, ૫૪૪૨૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૨૪૭૨૭.૪૦ તા.૧૩-૦૬-૨૫) ૨૫૩૦૭નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવ સની એવરેજ ૨૪૯૬૯.૨૯ અને ૪૮ દિવસની ૨૪૪૫૮.૯૫ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૮૩૬.૩૦ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમંએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૭૯૦ ઉપર ૨૪૯૦૨, ૨૪૯૭૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૫૭૫ નીચે ૨૪૫૬૦, ૨૪૪૭૦, ૨૪૩૯૦, ૨૪૩૧૫ સુધીની શક્યતા.
- સાયોનારા
મરીને પણ બધાંની આંખ હું લૂંછી શકું બેફામ,
બધાંનાં આસુંના ઉપયોગમાં આવે કફન મારું.
બેફામ








