Magazines

શેરોમાં ઘટાડે સપોર્ટ મળતો જોવાશે

By GS TEAM
14 Jun 20262 mins read
શેરોમાં ઘટાડે સપોર્ટ મળતો જોવાશે

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (૭૫૫૨૭.૯૫) ૭૩૩૧૮.૯૪નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૫૬૦૮ ઉપર ૭૫૯૩૦, ૭૫૯૬૫, ૭૬૩૫૦, ૭૬૬૩૭, ૭૬૭૨૦, ૭૭૧૦૦ સુધીની શકયતા. નીચામાં ૭૪૫૭૦, ૭૪૪૫૦, ૭૪૩૯૦ સપોર્ટ ગણાય. ટ્મ્પ કરતાં ઈરાનનાં સ્ટેટમેન્ટ પર નજર રાખવી.

બેંક નિફટી ફયુચર (૫૬૮૭૨.૪૦) ૫૨૮૭૨.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૬૯૨૭ ઉપર ૫૭૪૭૭ કુદાવે તો ૫૮૦૯૦, ૫૮૮૦૦, ૫૯૫૨૦ સુધીની શકયતા. નીચામાં ૫૫૬૫૦, ૫૫૨૦૦ સપોર્ટ ગણાય.

 નિફટી ફયુચર (૨૩૬૮૬.૬૦)૨૩૧૦૫નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૨૩૭૧૯ ઉપર ૨૩૭૬૦, ૨૩૮૬૦, ૨૩૯૫૦, ૨૪૪૫૦, ૨૪૧૨૦, ૨૪૧૩૫, ૨૪૨૩૦, ૨૪૩૩૦, ૨૪૪૨૦, ૨૪૫૧૦, ૨૪૬૦૪ સુધીની શક્યતા. નીચામાં ૨૩૩૩૫ સપોર્ટ ગણાય.

એક્સીસ બેન્ક (૧૩૫૬.૩૦) ૧૨૩૦.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૫૯ ઉપર ૧૩૬૮, ૧૩૮૫, ૧૪૦૦, ૧૪૧૮ સુધીની શકયતા.  નીચામાં ૧૩૩૫, ૧૩૧૭ સપોર્ટ ગણાય.

એચડીએફસી બેંક(૭૭૨.૪૫) ૭૩૨.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૭૮ ઉપર ૭૯૩, ૭૯૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૫૩ સપોર્ટ ગણાય 

આઈસીઆઈસીઆઈ બેંક (૧૩૪૦.૮૦) ૧૨૧૩.૭૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૩૪૪ ઉપર ૧૩૪૭, ૧૩૬૩, ૧૩૮૦, ૧૩૯૩ સુધીની શક્યતા. નીચામાં ૧૩૧૮, નીચે ૧૨૮૬ સપોર્ટ ગણાય.

રિલાયન્સ  (૧૨૯૩.૦૦) ૧૩૬૪.૬૬નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૩૦૧ ઉપર ૧૩૦૬, ૧૩૨૦, ૧૩૩૩, ૧૩૪૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૨૮૦, ૧૨૬૨ સપોર્ટ ગણાય.

સીડીએસએલ  (૧૨૨૭.૯૦) ૧૧૮૩નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૨૩૦ ઉપર ૧૨૪૦, ૧૨૭૦ મહત્વની સપાટી ગણાય. નીચામાં ૧૨૧૦ નીચે ૧૧૯૭, ૧૧૮૩ સપોર્ટ ગણાય.

ઈન્ડિગો (૪૭૦૯.૭૦)  ૪૭૫૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૪૭૨૫ ઉપર ૪૭૪૯, ૪૮૧૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૫૭૧ સપોર્ટ ગણાય.

એક પળ એના વિના તો ચાલતું નહોતું 'મરીઝ',

કોણ જાણે કેમ આખી જિદંગી ચાલી ગઈ.

મરીઝ.