નિફટી ફયુચરમાં નીચામાં 23150 સુધીની શક્યતા ઊભી જ છે

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (૭૪૭૭૫.૭૪) ૭૯૩૬૭.૦૮ના ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૭૫૧૧૫, ઉપર ૭૫૪૫૦, ૭૫૭૭૦, ૭૬૨૨૦ ઉપર ૭૬૮૮૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૪૫૨૯ નીચે ૭૪૧૮૦, ૭૪૧૩૪ સપોર્ટ ગણાય. ગભરાટમાં વેચવાલીથી દૂર રહેવું હિતાવહ.
બેંક નિફટી ફયુચર (૫૪૭૬૦.૦૦) ૫૨૮૭૨.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૫૫૬૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૪૬૦૦ નીચે ૫૪૩૫૦, ૫૪૧૦૦ સપોર્ટ ગણાય. જેની નીચે ૫૩૬૦૦, ૫૩૨૦૦, ૫૨૯૦૦, ૫૨૮૭૨ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (૨૩૭૪૮.૮૦)૨૪૬૦૪નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૨૪૧૬૫ ઉપર ૨૪૧૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૭૧૧ નીચે ૨૩૬૪૦ તુટે તો ૨૩૫૮૫, ૨૩૪૪૦, ૨૩૩૨૦, ૨૩૨૯૦, ૨૩૧૫૦ સુધીની શક્યતા ઊભી જ છે.
સીડીએસએલ (૧૨૪૪.૬૦) ૧૧૫૨.૭૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૨૬૯ ઉપર ૧૨૭૦ કુદાવે તો ૧૨૭૭, ૧૨૯૨, ૧૩૦૭ સુધીની શક્યતા. નીચામાં ૧૨૨૫ નીચે ૧૨૦૦ સપોર્ટ ગણાય.
હુન્ડાઈ (૧૯૨૪.૦૦) ૧૭૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૧૯૬૮ ઉપર ૨૦૦૪, ૨૦૧૨, ૨૦૫૭ સુધીની શક્ય.તા. નીચામાં ૧૮૬૫ નીચે ૧૮૫૮ સપોર્ટ ગણાય.
આઈએફસીઆઈ (૬૮.૫૩) ૪૬.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૭૧ ઉપર ૭૪.૫૦ અને ૮૦ સુધીની શક્યતા. નીચામાં ૭૫ નીચે ૬૨ સપોર્ટ ગણાય.
એમ્બેસી ડેવલપમેન્ટ (૬૦.૩૮) ૭૫.૯૭નાં ટોપથી નરમાઈ તરફી છે. ઉપરમાં ૬૪.૫૦ ઉપર ૬૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૯ નીચે ૫૮.૩૦ તુટે તો ૫૭.૫૦, ૫૫.૪૦, ૫૩.૧૩, ૫૦.૯૦, ૪૮.૫૦ સુધીની શક્યતા. ઘટાડે રોકાણ કરી શકાય.
પીજી ઈલેક્ટ્રો પ્લાસ્ટ (૪૮૨.૫૫) ૪૫૧.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. ઉપરમાં ૪૯૩ ઉપર ૫૦૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૭૭ નીચે ૪૫૮ સપોર્ટ ગણાય.
જે લખ્યું છે ભાગ્યમાં મળશે જ કાયમ એ તને,
બંધ દરવાજા હશે તો ત્યાંય બારું થઈ જશે.
અંજના ગોસ્વામી 'અંજુમ આનંદ'








