Magazines

IBC-2016ના કાયદામાં તાજેતરના કલમ 11થી 19માં સુધારાની મહત્વની બાબતો પર નજર

By GS TEAM
17 May 20266 mins read
IBC-2016ના કાયદામાં તાજેતરના કલમ 11થી 19માં સુધારાની મહત્વની બાબતો પર નજર

- GSTનું A to Z - હર્ષ કિશોર

- ગેરંટી આપનારનો જો કોર્પોરેટ ડોક્ટર સામે કોઈ ક્લેમ હોય તો અન્ય લેણદારોની જેમ તેને પણ તે સબમીટ કરવાનો રહે

ભારત સરકારના તા. ૬ અપ્રિલ, ૨૦૨૬ના ગેઝેટ નોટીફીકેશનથી nsolvency and Bankruptcy Code,, ૨૦૧૬માં સાતમી વખત મોટા પાયે ફેરફારો કરવામાં આવેલ છે. વિગતવાર જાણીએ.

Section 11 - Persons not entitled to make application-creditor initiated insolvency resolution processના સુધારાને અનુસંધાને અહી નીચે મુજબનો સુધારો કરવામાં આવેલ છે :

In section 11, clause (ba) shall be substituted as- (ba) a corporate debtor in respect of whom a resolution plan has been approved under Chapter III-A or Chapter IV-A, twelve months preceding the date of making of the application;

In Section ૧૨A,the following section shall be substituted, namely: - 12A (1) Subject to subsection (2), the Adjudicating Authority may allow the withdrawal of an application admitted under section 7, 9 or 10, on an application made by the resolution professional, with the approval of ninety per cent. voting share of the committee of creditors in such manner as may be specified.

આ ફેરફારના કારણે રિઝોલ્યુશન પ્રોફેશનલ દ્વારા કરવામાં આવતી અરજીના આધારે સીઆઇઆરપીની અરજી પરત ખેંચવા માટે સીઆઈઆરપીની અરજી કરનારની સંમતિની જરૂર હવે રહેશે નહીં. NCLT/DRT દ્વારા તેમને સાંભળવાની પૂરતી તક આપવામાં આવશે. જોકે NCLT/DRT સી,ઓ.સી.ની રચના થયા પહેલા અથવા રિઝોલ્યુશન પ્લાન રજૂ કરવાની પ્રથમ જાહેરાત પહેલા અરજી પરત ખેંચવાની મંજૂરી આપશે નહીં. NCLT/DRT ને અરજી પરત ખેંચવાની બાબત પર ૩૦ દિવસમાં નિર્ણય લેવાની સમય મર્યાદા મળે છે. ૩૦ દિવસમાં નિર્ણય ના થઈ શકે તો NCLT/DRTએ તેના કારણો નોંધવાના રહે છે.

Section 14 (1) shall be substituted as : Subject to provisions of sub-sections (૨), ((2A) and (3), on the insolvency commencement date, the Adjudicating Authority shall by order declare moratorium......

ૈંહ જીર્બૌહ ૧૪, જેમ-જીર્બૌહ (૩), ૈહ બનચેજી (મ),માં નવું ઈટૅનચહર્ચૌહ આપવામાં આવેલ છે જે આ પ્રમાણે છેઃ 'Explanation. --For the removal of doubts, it is hereby clarified that the provisions of sub-section (1) shall also apply where the surety seeks to initiate or continue any action or proceedings against the corporate debtor pursuant to a contract of guarantee.

આમ, હવે ગેરંટી આપનારનો જો કોર્પોરેટ ડોક્ટર સામે કોઈ ક્લેમ હોય તો અન્ય લેણદારોની જેમ તેને પણ તે સબમીટ કરવાનો રહે.

કલમ-૧૬ - Appointment and tenure of interim resolution professional- 16(2) Where the application for corporate insolvency resolution process is made by a financial creditor or the corporate debtor, as the case may be, the resolution professional, as proposed respectively in the Clause 10 - Amendment of Section 16 In section 16, sub-section (2), shall be substituted, namely: - 

‘(2) Where the application for corporate insolvency resolution process is made by a financial creditor, the resolution professional, as proposed in the application under section 7, shall be appointed as the interim resolution professional, if no disciplinary proceedings are pending against him”.

નવા ફેરફાર મુજબ ભૈંઇઁ ને પ્રક્રિયા જ્યારે ફાયનાન્શિયલ ક્રેડીટર કે કોર્પોરેટ ડેબ્ટર દ્વારા કરવામાં આવેલ હોય ત્યારે ઇન્ટ્રીમ રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણુક ત્યારે કરવાની થાય જો તેની સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી બાકી ના હોય. જો જરૂર જણાય તો NCLT/DRT, ૈંઇઁની નિમણુક કરવા માટે  આઇબીઆઇને રેફરન્સ કરી શકે છે.

In section 16, sub-section (4) shall be substituted namely: -

The Board shall, within ten days of the receipt of a reference from the Adjudicating Authority under sub-section (3) or sub-section (3A), as the case may be, the name of an insolvency professional to the Adjudicating Authority against whom no disciplinary proceedings are pending.

In Section 18 clause (b) shall be substituted namely: - (b) receive and collate all the claims submitted by creditors to him, in such manner as may be specified pursuant to the public announcement made under sections 13 and 15; The following Explanation shall be inserted under Section 18(b), namely: -

Explanation. --For the removal of doubts, it is hereby clarified that the interim resolution professional, while collating the claims, shall verify them, and, if required, determine the value of such verified claims.

આ સુધારા થકી ૈંમ્મ્ૈં ને તમામ ક્લેમ્સને કોલેટ કરવાની સત્તા પણ મળે છે. સાથે-સાથે ૈંઇઁ ને તમામ ક્લેમ ચકાસવાની અને જરૂર પડે તો તેની વેલ્યુ પણ વેરીફાઈ કરવાની સત્તા મળે છે. આ સુધારા વડે ઇઁ/ન્ૈૂેૈગર્ચાિ લેવલે તમામ ક્લેમની ચકાસણી થઈ જાય તે સુનિશ્ચિત કરવાનું ઇરાદો જણાય છે.

In Section 19, the marginal heading shall be substituted as Persons to extend cooperation to interim resolution professional For sub-section (1), the following sub-section shall be substituted, namely: -

(1) Any person who is or has been a personnel of the corporate debtor or its promoter or associated with the management of the corporate debtor, or engaged in a contract for service with the corporate debtor, shall extend all assistance and cooperation to the interim resolution professional as may be required by him for the purposes of managing the affairs of the corporate debtor or performing the duties conferred on him under this Chapter.” 

Sub-section (2) shall be substituted namely: - Where any person preferred to sub-section (1) or any other person required to assist or cooperate with the interim resolution professional does not assist or cooperate, the interim resolution professional may make an application to the Adjudicating Authority (NCLT/DRT) for necessary directions.

આ સુધારા થકી ૈંઁઇ ને મદદ કરવા માટે નીચેના વ્યક્તિઓ હોઈ શકે છે ઃ 

એક- કોર્પોરેટ ડેબ્ટરના કર્મચારીઓ 

બે- તેના પ્રમોટર 

ત્રણ- કોર્પોરેટ ડેબ્ટરના મેનેજમેન્ટ સાથે સંકળાયેલ લોકો 

ચાર-કોર્પોરેટર ડેબ્ટરને સેવા પૂરી પાડતા લોકો

ૈંમ્ભને લગતો અગત્યનો કેસ ઃ તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટે ઘરચહનચટસૈ મ્ચહં ન્ૈસૈાીગ પ. સ્ર્રચસસીગ વચપીગ જીેનાચહ, (જીભ) ભૈપૈન છૅૅીચન ર્શ. ૭૧૮૪ ર્ક ૨૦૨૨. ઘ/ગ. ૦૭.૦૫.૨૦૨૬ના કેસમાં ચુકાદો આપતા જણાવેલ છે કે ૈંમ્ભ-૨૦૧૬નો કાયદો સામૂહિક ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન મિકેનિઝમ છે. વ્યક્તિગત કરાર આધારની રિકવરી માટે તેનો ઉપયોગ કરી શકાય નહીં. 

કેસની વિગતો મુજબ ધન લક્ષ્મી બેંક દ્વારા ઈસીચિનગ સ્ૈહીચિન ઈટૈસ ઁપા. નગને એક પ્રોપર્ટી ખરીદવા માટેની લોન આપવામાં આવેલી હતી. કરાર મુજબ લોનની રકમ સીધી બિલ્ડરને આપવામાં આવેલ. પરંતુ જ્યારે લોન લેનાર રકમ ભરવામાં નિષ્ફળ ગયા ત્યારે બેંકે તેને નોન પરફોર્મિંગ એસેટ તરીકે ગણીને જુદી જુદી રીતે ૈંમ્ભ સહિત જુદા જુદા કાયદા હેઠળ વસુલાત કરવાનું શરૂ કરેલ.

શભન્છ્ એ પોતાના આદેશમાં નોંધ્યું કે બેંક દ્વારા લોન લેનારને સીધી રકમ આપવામાં આવેલ ન હોઈ તે આઇબીસી હેઠળ ફાઇનાન્સિયલ ક્રેડિટર તરીકે ક્વોલિફાય થતા નથી. બેંક દ્વારા Recovery of Debts Due to Banks & Financial Institutions Act, ૧૯૯૩, મીર્કિી ારી ઘીમા ઇીર્બપીિઅ ્િૈમેહચન (ઘઇ્) હેઠળ પણ વસુલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ હતી.

સુપ્રીમ કોર્ટે પણ નોંધ્યું કે આ કેસમાં લોનની ફાળવણી સીધા નાણાકીય લોન આપવાની બાબતમાં આવતી નથી પરંતુ અટપટા કરારની શરતોમાં આવે છે. આ કેસનું રિઝોલ્યુશન ડીઆરટી માટે વધુ યોગ્ય છે.

આ કેસમાં સંકળાયેલ કાયદા અને લાગુ પડતી કલમો : Insolvency and Bankruptcy Code, 2016 - Sections 7, 65; Recovery of Debts Due to Banks and Financial Institutions Act, 1993; Companies Act, 1956 - Sections ૪૩૩, ૪૩૪, ૪૩૯.