GST હેઠળ એડવોકેટ સામે થયેલ FIR રદ કરતા અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાની અગત્યની વિગતો ટૂંકમાં

- GSTનું A to Z - હર્ષ કિશોર
- વ્યવસાયિક કેપેસીટીમાં પોતાના અસીલને સલાહ આપનાર વકીલની સામે FIR ન કરી શકાય
કેસની વિગતોઃ Samarpan Jain vs State of U.P. and 2 Others, Case Number: Criminal Misc. Writ Petition No. 23443 of 2025, આદેશની તારીખઃ May 21, 2026. નામદાર અલ્હાબાદ હાઇકોર્ટે સખ્ખત નારજગી વ્યક્ત કરતા જણાવ્યું કે વ્યવસાયિક કેપેસીટીમાં પોતાના અસીલને સલાહ આપનાર વકીલની સામે FIR ન કરી શકાય.
આ કેસના પીટીશનરશ્રી, સમર્પણ જૈન વ્યવસાયે એક પ્રેક્ટિસ કરતાં એડવોકેટ છે જેઓ પ્રત્યક્ષ અને પરોક્ષ વેરા તેમજ કોર્પોરેટ કાયદાની પ્રેક્ટિસ સાથે સંકળાયેલ છે. તેઓએ એક વેપારી પેઢીઃ M/s M.H.Enterprises having GSTIN-09AJDPH7962C3z521:07 07-06-202621:07 07-06-202621:07 07-06-202621:07 07-06-2026 ના માલિક એવા Mohd. Haris ને જીએસટી હેઠળ અપીલ સત્તાધિકારી સમક્ષ રજૂઆત માટે સલાહ આપેલ હતી અને જીએસટીની કલમ ૧૦૭ મુજબ પ્રથમ અપીલ તારીખ 15th of August, 2025 રોજ ફાઈલ કરેલ હતી. વેપારી પેઢીના કેસમાં કલમ 74 હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨, ૨૦૨૨-૨૦૨૩ અને ૨૦૨૩-૨૦૨૪ માટેના તારીખ ૧૮.૦૪.૨૦૨૫ આદેશમાં અનુક્રમે ઇજ. ૮૧,૪૬,૨૯૧/-, ઇજ. ૪,૯૦,૭૮,૧૧૮/- અને ૪,૮૦,૧૬,૬૧૫/- નું વેરો, વ્યાજ અને દંડ થઈને કુલ માંગણું ઉપસ્થિત કરવામાં આવેલ હતું. વર્ષ ૨૦૨૧-૨૦૨૨ ના આદેશ સામે વેપારીએ કોઈ અપીલ ફાઈલ કરેલ ન હતી. પોલીસ ફરિયાદમાં તેનો ઉલ્લેખ કરીને ખાતાએ ભૂલ કરી જેની નોંધ કોર્ટે લીધી.
મુખ્ય વિવાદઃ ત્યારે શરૂ થયો જયારે અપીલ તબક્કે વિવાદિત માંગણાની રકમ સામે ૧૦% જેટલી રકમનું ડાઉન પેમેન્ટ કરવાનું આવ્યું. ત્યારે વેપારી અને વકીલની દ્રષ્ટિએ આ ડાઉન પેમેન્ટ બેલેન્સ ૈં્ભ માંથી પણ થઈ શકે. જ્યારે સંબંધિત જીGST ના નાયબ કમિશનર અને અપીલ અધિકારીશ્રને એ વાત માન્ય ન હતી અને તેમણે કેશ પેમેન્ટ કરવાનો આગ્રહ રાખ્યો. જે વેપારી કક્ષાએ ન થવાથી તેમની અપીલ રિજેક્ટ કરવામાં આવી અને બાદમાં વેપારી દ્વારા કાવતરું કરીને કરચોરી કરવા માટે પત્રકે ૈં્ભ ખોટી રીતે મેળવવામાં આવેલ છે તે સબબ વેપારી અને વકીલ બંનેની સામે તારીખ ૦૪.૧૦.૨૦૨૫ ના રોજ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ અને ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. Case Crime No. 175 of 2025, under Sections 61(2), 318(4), 336(3), 338, 340(2) of BNS માં Additional Chief Judicial Magistrate દ્વારા તારીખ ૧૪.૦૫.૨૦૨૬ ના રોજ તેનું congnizance પણ લેવાયું. એક જ દિવસમાં ચાર્જશીટ પણ ફાઈલ થઇ ગઈ.
અપીલ અધિકારી દ્વારા વેપારીને ૨૩.૦૯.૨૦૨૫ ના રોજ જણાવવામાં આવ્યું કે ડાઉન પેમેન્ટ કેશ પેમેન્ટથી કરવાનું રહે છે. વેપારીને તાઃ ૨૩.૦૯.૨૦૨૫ સુધીમાં સ્પષ્ટતા કરવાની સુચના અપાયેલ હતી. વેપારીશ્રી કે તેમના પ્રતિનિધિ વ્યસ્તતાને કારણે હાજર રહીને સ્પષ્ટતા કરી શકેલ નહી. અપીલ અધિકારીએ ૧૦% ડાઉન પેમેન્ટ કેશથી ન થવાના કારણસર અપીલ રિજેક્ટ કરેલ હતી.
કેસની સુનાવણી દરમિયાન જ્યારે કોર્ટ દ્વારા એફઆઇઆર કરનાર અધિકારીને વકીલ સામે કેમ એફઆઇઆર કરી તે અંગે રૂબરૂમાં પૂછવામાં આવતા અધિકારી કોઇ જવાબ આપી શક્યા ન હતા. જેની કોર્ટે ખાસ નોંધ લીધેલ હતી.
નામદાર કોર્ટની ટિપ્પણીઃ “If, for doing a professional act, like preferring an appeal, an Advocate is to be held in conspiracy with his client, it would be the end of the very existence of the Bar.''
ઈલેક્ટ્રોનિક ક્રેડીટ લેજર મારફત ડાઉન પેમેન્ટ કરી શકવાના આધારઃ Gujarat High Court in M/s Yasho Industries Ltd. v. Union of India and another, a judgment that was upheld by the Supreme Court in Union of India and another v. Yasho Industries Ltd., 2025 SCC OnLine SC 1526 તેમજ ભમ્ૈંભ ની સુચના ૨૦૦૦૧/૨/૨૦૨૨- GST તારીખ ૦૬.૦૭.૨૦૨૨ મુજબ અપીલ તબક્કે બેલેન્સ ૈં્ભ માંથી પણ પ્રિ-ડિપોઝીટ/ડાઉન પેમેન્ટ કરી શકાય છે.
તારણોઃ નામદાર કોર્ટે નોંધ્યું કે આ કેસમાં ફોજદારી જવાબદારીના તમામ નિયમો અને સિદ્ધાંતોનો ભંગ થયેલ હોય તેમ જણાય છે. કોઈપણ વકીલ વ્યવસાયની રીતે ખૂન, બળાત્કાર કે આતંકવાદી પ્રવૃત્તિ જેવા આરોપના કેસોમાં પણ પોતાના અસીલને બચાવવા માટે અધિકૃત છે. જો આરોપીની સાથે વકીલને પણ આરોપી ગણવાનું શરૂ થઈ જાય તો સમગ્ર બારનું અસ્તિત્વ ખતમ થઈ જાય. આને કારણે આડકતરી રીતે નાગરિકોને પોતાનો પક્ષ રજૂ કરવાનો જે અધિકાર મળે છે તે છીનવાઈ જશે કારણ કે દરેક વકીલ વકાલતનામુ ફાઇલ કરતા પહેલા પોતાના બચાવનો વિચાર કરશે. બંધારણના અનુચ્છેદ ૧૪ અને ૨૧ માં જેના મૂળિયા છે તેવા સિદ્ધાંતોને આ રીતે થવા ના દેવાય. કોઈપણ વકીલે કોઈ પણ સરકારી અધિકારીની જેમ ભય વગર પોતાની વ્યવસાયિક ફરજ બજાવાની થાય છે.ભલે નાયબ કમિશનર અને વકીલના મંતવ્યો જુદા પડતા હોય તો પણ વકીલ કરચોરીમાં સંડોવાયેલ છે તેવું માની શકાય નહીં. વકીલનો અભિપ્રાય પોતાની રીતે કાયદાના આધારે બનેલ હતો, તે અભિપ્રાય સાચો છે કે ખોટો છે તે અલગ વાત છે.
કોર્ટનો નિર્ણયઃ અમારી દ્રષ્ટિએ આ કેસમાં વકીલ સામે કરવામાં આવેલ એફઆઇઆર કાયદેસર રીતે ટકતી નથી અને તે રદ કરવા પાત્ર છે. નામદાર કોર્ટે સંબંધિત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને સૂચના આપેલ કે જિલ્લાના પોલીસ વડાને પણ તેમના થકી આ આદેશની બજવણી કરવામાં આવે અને પોલીસ સ્ટેશનની ડાયરીમાં લાલ શાહીથી એવી એન્ટ્રી કરવામાં આવે કે આ વકીલની સામે કરવામાં આવેલ એફઆઇઆર આથી રદ કરવામાં આવે છે.
નોંધઃ GST હેઠળ વેપારીને અપાતી વકીલની સેવા ઉપર ઇભસ્ લાગે છે. નિષ્ણાતોના માટે વકીલ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે વકીલની સંડોવણી અને મદદગારી સાબિત કરવી પડે.
અગત્યની વ્યાખ્યાઓઃ વર્ષ ૧૮૯૮ ની ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૪(ક) 4(f) ``Cognizable offence'' means an offence, for and ``cognizable case'' means a case in which a officer, within or without the presidency-towns may, in accordance with the Second Schedule, or under any law for the time being in force, arrest without warrant.
fjb 4(n) ``Non-cognizable offence'' means an offence for, and ``non-cognizable case'' means a case in which a police officer, within or without a presidency-town, may not arrest without warrant.
કલમ ૪(હ) ઁઁર્શહ-ર્બયહૈડચમની ર્કકીહબી'' સીચહજ ચહ ર્કકીહબી ર્કિ, ચહગ ઁઁર્હહ-ર્બયહૈડચમની બચજી'' સીચહજ ચ બચજી ૈહ ુરૈબર ચ ર્ૅનૈબી ર્કકૈબીિ, ુૈારૈહ ર્િ ુૈાર્રેા ચ ૅિીજૈગીહબઅ-ર્ાુહ, સચઅ ર્હા ચિિીજા ુૈાર્રેા ુચિચિહા.
ભિઁભ-૧૯૭૩ મુજબ ઉક્ત વ્યખાઓમાં બહુ ફેરફાર થયેલ જણાતો નથી.
(બ) ર્બયહૈડચમની ર્કકીહબી'' (દખલપાત્ર ગુનો) સીચહજ ચહ ર્કકીહબી ર્કિ ુરૈબર, ચહગ ર્બયહૈડચમની બચજી'' સીચહજ ચ બચજી ૈહ ુરૈબર, ચ ર્ૅનૈબી ર્કકૈબીિ સચઅ, ૈહ ચબર્બગિચહબી ુૈાર ારી ખૈજિા જીબરીગેની ર્િ ેહગીિ ચહઅ ર્ારીિ નચુ ર્કિ ારી ૌસી મીૈહય ૈહ ર્કબિી, ચિિીજા ુૈાર્રેા ુચિચિહા,
(ૈં) ર્હહ-ર્બયહૈડચમની ર્કકીહબી'' (બિન-દખલપાત્ર ગુનો) સીચહજ ચહ ર્કકીહબી ર્કિ ુરૈબર, ચહગ ઁઁર્હહ-ર્બયહૈડચમની બચજી'' સીચહજ ચ બચજી ૈહ ુરૈબર, ચ ર્ૅનૈબી ર્કકૈબીિ રચજ ર્હ ચેાર્રિૈાઅ ર્ા ચિિીજા ુૈાર્રેા ુચિચિહા.
એ જ રીતે મ્શજીજી-૨૦૨૩ માં પણ ઉક્ત વ્યખાઓમાં બહુ ફેરફાર થયેલ જણાતો નથી.
જીએસટી કાયદા હેઠળ ર્બયહૈડચમની ચહગ ર્હહ-ર્બયહૈડચમની ર્કકીહબીજ ઃ જીએસટી એક વિશેષ કાયદો છે. આ કાયદાની કલમ ૧૩૨ માં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે જે ગુના માલ અથવા સેવાને લગતા હોય અને તેમાં કરચોરી થયેલ હોય અથવા તો ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવેલી હોય અથવા ખોટી રીતે રિફંડ મેળવવામાં આવેલ હોય અને તેવા ગુનાની રકમ રૂ.૫ કરોડથી વધુ હોય તેવા ગુના કોગ્નિઝેબલ અને નોન- બેલેબલ ગણવામાં આવશે. જીએસટી કાયદા હેઠળ અન્ય ગુના નોન-કોગ્નિઝેબલ અને બેલેબલ ગણવાના રહે છે.
“Arrest” means: “a seizure or forcible restraint, an exercise of the power to deprive a person of his or her liberty, the taking or keeping of a person in custody by legal authority, especially, in response to a criminal charge.
''પોલીસ કસ્ટડી એટલે શું? એટલે કે આરોપીની ફિઝિકલ કસ્ટડી પોલીસ પાસે છે અને આરોપી પોલીસ સ્ટેશનના લોકઅપ માં રાખવામાં આવેલ છે જેને આપણે ડિટેન્શન પણ કહી શકીએ આ દરમિયાન પોલીસ અધિકારી આરોપીની ઉલટ તપાસ કરી શકે છે સામાન્ય રીતે પોલીસ કસ્ટડી મહત્તમ ૧૫ દિવસની હોય છે.
જ્યુડિશિયલ કસ્ટડી એટલે શું? એટલે કે આરોપીની ફિઝિકલ કસ્ટડી ભલે જેલમાં હોય પરંતુ તે સંબંધિત મેજિસ્ટ્રેટ પાસે છે તેમ ગણાય જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન મેજિસ્ટ્રેટની પરવાનગી વગર પોલીસ અધિકારી આરોપીની ઉલટ તપાસ કરી શકતા નથી મારી રીતે જ્યુડિશિયલ કસ્ટડીની મર્યાદા ૬૦ દિવસની હોય છે પરંતુ જે કિસ્સામાં મૃત્યુદરની સજા અથવા દસ વર્ષથી વધુની સજા થઈ શકે તેમ હોય તેવા કિસ્સામાં સ્ટડીનો સમય ગાળો મહત્તમ ૯૦ દિવસ હોઇ શકે છે.








