Magazines

IBC-2016ના કાયદામાં લાંબા ગાળાની અસર થાય તેવા તાજેતરના સુધારાની મહત્વની બાબતો પર નજર

By GS TEAM
3 May 20266 mins read
IBC-2016ના કાયદામાં લાંબા ગાળાની અસર થાય તેવા તાજેતરના સુધારાની મહત્વની બાબતો પર નજર

- GSTનું  A to Z - હર્ષ કિશોર

- આઇબીસી એક સર્વગ્રાહી ફ્રેમ વર્ક છે જેમાં ઇનસોલવંસી અને બેંકરપ્સીને લગતી કાર્યવાહી કરવામાં આવે છે 

ભારત સરકારના તાઃ ૬ અપ્રિલ, ૨૦૨૬ ના ગેઝેટ નોટીફીકેશનથી Insolvency and Bankruptcy Code, ૨૦૧૬ માં મોટા પાયે ફેરફારો કરવામાં આવેલ છે. આ કાયદામાં અગાઉના સુધારા આ પ્રમાણે થયેલ હતાંઃ 

2017: The first major amendment was aimed at streamlining the insolvency process. 2019: IBC Amendment Act, 2019 (Aug 2019) – Extended CIRP to 330 days, minimum pay-outs to operational creditors. 

2020 : IBC Second Amendment Act, 2020 (Sep 2020) - Covid-19 suspension of defaults; individual insolvency.

2021: IBC Amendment Act, 2021 (Aug 2021) – (e.g. relaxed thresholds for start-up resolutions) 

2022 and 2023 : The amendments refined various procedural aspects and compliance requirements અને 

2025 : IBC Amendment Bill, 2025 introduced  

આપણે બેકગ્રાઉન્ડ માહિતી સાથે નવા સુધારા સમજીએ. 

વેટ/સીએસટી કે જીએસટીની વસુલાત માટે જરૂરી એવી 'ફાઇનાન્સિયલ ક્રેડિટર, ઓપરેશનલ ક્રેડિટર, રિઝોલ્યુશન, વસુલાત સામે મનાઈ, મોરેટોરીયમ પીરીયડ, હેર-કટ, ઇન્સોલવંસી શરૂ થયા તારીખ, કાયદાકીય સમય મર્યાદા જેવી બાબતો અને શભન્ તેમજ શભન્છ્ ની કામગીરીની બાબતો આપણા માટે જાણવી ખુબ જ જરૂરી છે. 

ભૂતકાળ : The Insolvency and Bankruptcy Code, 2016 (IBC) અમલમાં આવ્યો તે પહેલા Sick Industrial Companies (Special provisions) Act, 1985 Sick Industrial Companies (Special provisions) Amendment Act, 1993 The Recovery of Debts due to Banks and Financial Institutes Act, 1993 ;ubs Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARFAESI) નો અમલ થતો હતો. વર્ષ ૨૦૧૬ થી ૧મ્ભ નો તબક્કાવાર અમલ શરુ થવાથી આપણા માટે કેટલીક નવી બાબતો જાણવાની થઇ. 

ૈંમ્ભ ની શરૂઆતઃ વર્ષ ૨૦૧૬ માં કંપની ધારા, ૨૦૧૩ માં ધરખમ ફેરફારો કરવામાં આવે છે અને ્રી ૈંહર્જનપીહબઅ ચહગ મ્ચહંિેૅાબઅ ર્ભગી, ૨૦૧૬ (ૈંમ્ભ) નો કાયદો ધડવામાં આવે છે. આઇબીસી એક સર્વગ્રાહી ફ્રેમ વર્ક છે જેમાં ઇનસોલવંસી અને બેંકરપ્સીને લગતી કાર્યવાહી કરવામાં આવે છે. તેનું ફ્રેમવર્ક અને કામગીરી બે ભાગમાં વહેંચાયેલી છે. રેગ્યુલેટરી કામ ્રી ૈંહર્જનપીહબઅ ચહગ મ્ચહંિેૅાબઅ મ્ર્ચગિ ર્ક ૈંહગૈચ (ૈંમ્મ્ૈં) કરે છે અને એદજુડીકેશનનું કામ શભન્ તથા ઘઇ્ કરે છે. 

ૈંમ્ભ ની કલમ ૩(૭) મુજબ કોર્પોરેટ પર્સન માં Bank, Financial Institutions, Insurance Company, Asset Reconstruction Company, Mutual Funds, Collective Investment Schemes or Pension Funds નો સમાવેશ થતો ન હોઈ આ કોડ તેમને લાગુ પડતો નથી. 

કાયદાની સ્કીમઃ આપણે જાણીએ છે કે ૈંમ્ભ-૨૦૧૬ આવ્યો એ પહેલાં ૈહર્જનપીહબઅ માટે અલગ અલગ કાયદા અમલમાં હતા. આ કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ કોર્પોરેટ કંપનીની ૈંહર્જનપીહબઅ અને મ્ચહંિેૅાબઅ અંગે સમય-બદ્ધ કાર્યવાહી કરીને જો શક્ય હોય તો કંપનીને રિવાઈવ કરવાનો અન્યથા લીક્વીડેટ કરવાનો છે એટલે ઘણી બધી કલમોમાં કડક સમય-મર્યાદાઓ રાખેલ છે. આમ તો The Insolvency and Bankruptcy Code, 2016 માં કુલ ૨૫૫ કલમો અને કેટલીક પેટા કલમો પણ છે. સમગ્ર કાયદો કુલ પાંચ ભાગમાં વહેંચાયેલ છેઃ

 ૧. ઁિીનૈસૈહચિઅ (કલમ ૧ થી ૩) 

૨. Insolvency Resolution and Liquidation for Corporate Persons (કલમ- ૪ થી ૭૭-ક. અહી તફાવત જુઓ- ઈન્ડીવિજુઅલ્સ અને ભાગીદારી પેઢીઓ માટે અલગ જોગવાઇઓ છે). 

૩. Insolvency Resolution and Bankruptcy for Individuals and partnership firms (કલમ ૭૮ થી ૧૮૭-હજી અમલી થયેલ નથી)

 ૪. Regulation of Insolvency Professionals, Agencies and Information Utilities (કલમ૧૮૮ થી ૨૨૩-કોમન જોગવાઈઓ) 

૫. સ્ૈજબીનનચર્હીેજ જોગવાઈઓ (કલમ ૨૨૪ થી ૨૫૫) 

અગત્યની વિગતોઃ આજની તારીખે ૈંમ્ભ-૨૦૧૬ ના કાયદામાં કુલ બાર અનુસૂચીઓ રાખવામાં આવેલ છે જેમાં ભારતીય ભાગીદારી અધિનિયમ, ૧૯૩૨, સેન્ટ્રલ એક્સાઈઝ એક્ટ, ૧૯૪૪, ઇન્કમટેક્સ એકટ, ૧૯૬૧, કસ્ટમ્સ એકટ, ૧૯૬૨ જેવા કાયદાઓમાં તેમજ અન્ય કાયદાઓમાં ૈંમ્ભ ના અનુસંધાને થયેલ જરૂરી ફેરફારોનો સમાવેશ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ૈંમ્ભ-૨૦૧૬ ના કાયદામાં કુલ સાત વખત સુધારા-વધારા થયેલ છે. ૈંમ્ભ-૨૦૧૬ ના કુલ ૧૦ મૂળ નિયમો અને ૬ ફોર્મ પણ અસ્તિત્વ ધરાવે છે. તે સિવાય જુદી જુદી કલમોની અમલી તારીખો માટે કુલ દસ જાહેરનામાં થયેલ છે અને હજી ઘણી જોગવાઈઓ માટેની અમલી તારીખ જાહેર થવાની બાકીમાં છે. 

વ્યાખ્યાની બે કલમોઃ આઈબીસી, એ એક એવો વિશિષ્ટ કાયદો છે કે જે કાયદામાં બે જુદી જુદી કલમો હેઠળ વ્યાખ્યાઓ આપવામાં આવેલ છેઃ કલમ ૩ અને કલમ ૫ માં. ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે કલમ ૩ હેઠળ આપવામાં આવેલ વ્યાખ્યાઓ આખા કાયદાને લાગુ પડે છે જ્યારે કલમ ૫ હેઠળ આપવામાં આવેલ વ્યાખ્યાઓ માત્ર કોર્પોરેટ ઇન્સોલ્વન્સીને લાગુ પડે છે. આ કાયદાની બીજી વિશેષતા એ છે કે ઈન્ડીવિજુઅલ્સ માટે ઇનસોલ્વન્સીની જોગવાઈઓ કાયદામાં કલમ ૭૮ થી ૧૮૭ હેઠળ કરવામાં આવેલ છે પરંતુ તે તમામની અમલી તારીખ હજી સુધી જાહેર કરવામાં આવેલ નથી. ખાસ કિસ્સામાં અત્યાર સુધી માત્ર પ્રમોટર કે પર્સનલ ગેરેન્ટર અથવા કોર્પોરેટ પર્સનને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવેલ છે. આમ, હાલ આ કાયદો માત્ર કોર્પોરેટ કંપનીઓ માટે તેમજ લિમિટેડ લાયાબિટી પાર્ટનરશીપ (ન્ન્ઁ) ને લાગુ પડે છે. 

રેગ્યુલેટરઃ જીઈમ્ૈં, ્ઇછૈં, ઇમ્ૈં, ૈંઇઘછૈં, વગેરેની જેમ ૈંમ્ભ, ૨૦૧૬ ની કલમ ૨(૧) માં જણાવ્યા મુજબ કલમ ૧૮૮(૧) હેઠળ સ્થપાયેલ ૈંમ્મ્ૈં એટલે કે ્રી ૈંહર્જનપીહબઅ ચહગ મ્ચહંિેૅાબઅ મ્ર્ચગિ ર્ક ૈંહગૈચ રેગ્યુલેટર તરીકે કામ કરશે. 

કયો કેસ કોની સમક્ષ ચાલશે? કોર્પોરેટ અથવા કંપની કે પછી કોર્પોરેટ ગેરેન્ટરના કેસ શભન્ સમક્ષ ચાલશે બાકીના લોકોના કેસ ઘઇ્ સમક્ષ ચાલશે. આજની તરીકે નુકસાનમાં ગયેલ પેઢીઓ/વ્યક્તિઓ માટે આ મુખ્ય કાયદાકીય તફાવત છે. 

ક્રમઃ ૈંમ્ભ હેઠળ કોર્પોરેટ કંપનીને લગતી ૈહર્જનપીહબઅ ની કાર્યવાહીનો ક્રમ જોઈએ તો ઃ પહેલા શભન્ ત્યારબાદ શભન્છ્ અને પછી સુપ્રીમ કોર્ટ. જયારે કોઈ ઈન્ડીવિજુઅલ્સ કે ભાગીદારી પેઢીને લગતી ૈહર્જનપીહબઅ ની કાર્યવાહીનો ક્રમ જોઈએ તો પહેલા ઘઇ્ પછી ઘઇછ્ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ. ખાસ તો ૈંમ્ભ આવ્યા બાદ વાણીજીયક બાબતો અને કાયદાકીય બાબતો માટે જુદી જુદી સત્તાઓ કામ કરે છે તેવું કહી શકાય. 

હાલના ફેરફારોઃ આઇબીસીના કાયદામાં આંતર-રાષ્ટ્રીય ધોરણો મુજબ અને વિવિધ કોર્ટ કેસોના ચુકાદા અને તારણો મુજબ ૅર્પિૈર્જ અને ીટૅનચહર્ચૌહ સહિત જે કંઈ ફેરફારો તેમજ સ્પષ્ટતાઓ કરવામાં આવી છે તે વેપાર અને વાણિજ્યિક એકમો વધુ સરળ રીતે કાયદાની જોગવાઈઓની પૂર્તતા કરી શકે તે મુજબ કરવામાં આવી રહેલ છે. હમણાંના સુધારા મુજબ creditor-driven mechanisms Creditor-Initiated Insolvency Resolution Process, CIIRP) દાખલ કરવામાં આવેલ છે. એટલે કે, “The proposed legislation introduces a “creditor-initiated insolvency resolution process" with an out-of-court initiation mechanism for genuine business failures to facilitate faster and more cost-effective insolvency resolution, with minimal business disruption. This will help ease the burden on judicial systems, promote ease of doing business and improve access to credit”.

તે સિવાય ર્ભભ ની સત્તાઓ કંઇક અંશે વધારવામાં આવેલ છે અને સમય મર્યાદાઓને વધુ સુદ્રઢ કરવામાં આવેલ છે તેમજ યર્િેૅ ચહગ બર્જિજ-ર્મગિીિ ૈહર્જનપીહબઅ નો વ્યાપ વધારવામાં આવેલ છે. નવા સુધારામાં એ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ અને કચિેગજ પર નિયંત્રણ રહે. સુધારા મુજબ કેટલીક નવી વ્યાખ્યાઓ અને કલમો દાખલ કરવામાં આવેલ છે. 

જયારે ડીફોલ્ટ સાબિત થાય ત્યારે ફરજીયાતપણે પીટીશન દાખલ કરવી, expansion of the "look-back” period for avoidance transactions to two years, removal of fast-track insolvency for small firms, and penalties for frivolous cases જેવા પાસા ઉમેરાયેલ છે. અન્ય ફેરફારો મુખ્યત્વે કલમ-3, 5, 7, 9, 10, 11, 12A, 21, 26, 28A - (New Section) Restrictions oncertain transactions during CIRP, 34A - (New Section)-Change of liquidator, 35, 36, 53  અને 54 વગેરેને લગતા છે.