Get The App

અમદાવાદમાં ૧૭૭૧૫ લોકોને કોરોના વેકિસન અપાઈ

કોરોનાના નવા બે કેસ નોંધાયા

Updated: Oct 30th, 2021

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ૧૭૭૧૫ લોકોને કોરોના વેકિસન અપાઈ 1 - image


અમદાવાદ,શનિવાર,30 ઓકટોબર,2021

અમદાવાદમાં શનિવારે કોરોનાના નવા બે કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ મોત થયુ નથી.બે દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.શનિવારે ૧૭૭૧૫ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી.ઘર સેવા વેકિસનેશન યોજના અંતર્ગત ૨૯૦૬ રજિસ્ટ્રેશન થતા ૨૪૭૦ લોકોને રસી અપાઈ હતી.બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડમાં ૮૦ અને એ.એમ.ટી.એસ.બસ સ્ટેન્ડમાં ૧૭૯ લોકોને રસી આપવામાં આવી હતી.

Tags :