Get The App

સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માને એડિશનલ DGP બનાવ્યા

7 IPS ની બઢતી : 22 IPSને સિલેક્શન ગ્રેડ આપ્યો

Updated: Jan 1st, 2019


Google NewsGoogle News

ઇશરત એન્કાઉન્ટરમાં જામીન પર છૂટેલા જી.એલ.સિંઘલને 

IG બનાવાયા : એસ.કે.દવેને નિવૃત્તિસુરતના પોલીસ કમિશનર સતીષ શર્માને એડિશનલ DGP બનાવ્યા 1 - imageના દિવસે બઢતી

અમદાવાદ, મંગળવાર

સરકારે નવા વર્ષમાં ગુજરાતના છ આઇપીએસને બઢતી અને આઠ આઇપીએસને સિલેકશન ગ્રેડની ભેટ આપી છે. જેમાં સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માને આઇજીમાંથી ડીજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમજ ઇશરત એન્કાઉન્ટર કેસમાં જામીન પર છૂટેલા ગીરીશ સિંધલને ડીઆઇજીમાંથી આઈજી તરીકે બઢતી આપવામાં આવી છે. તમામ અધિકારીઓને બઢતી આપીને ત જ હોદ્દા ઉપર ચાલું રાખ્યા છે ઉપરાંત અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં સ્પેશિયલ બ્રાંચમાં ફરજ બજાવતા એસ.કે.દવેને ગઇકાલે નિવૃત્તિના દિવસે જ આઇજી બઢતી આપવામાં આવી હતી.

ક્રમ

નામ

 

હાલનો હોદ્દા

પ્રમોશન

સતીષ શર્મા

 સુરત પોલીસ કમિશનર

આઈજીપી

એડીજીપી

ડો. વિપુલ અગ્રવાલ

અમદાવાદ શહેર વહીવટ

ડીઆઇજી

આઇજીપી

ડી.એન.પટેલ

 સુરત એડિશનલ પોલીસ કમિશનર

ડીઆઇજી

આઇજીપી

એમ.એ.ચાવડા

ગાંધીનગર રેન્જ આઇજી

ડીઆઇજી

આઇજીપી

જી.એલ.સિંધલ

કમાન્ડો ટ્રેનિંગ,ગાંધીનગર

ડીઆઇજી

આઇજીપી

જે.આર.મોથાલિયા

એડી.સીપી. ટ્રાફિક, અમદાવાદ

ડીઆઇજી

આઇજીપી

આઠ આઇપીએસને જુનિયર એડમિનિસ્ટ્રટિવ ગ્રેડ અપાયો

ક્રમ

નામ

હાલનો હોદ્દો

 

જયપાલસિંહ રાઠોડ

ડીસીપી,ઝોન-૧,અમદાવાદ

 

શ્વેતા શ્રીમાળી

એસપી, ડાંગ

 

ડો.લીના પાટિલ

એસપી, પંચમહાલ

 

નિર્લિપ્ત રાય

એસપી, અમરેલી

 

દિપક મેઘાણી

ડીસીપીવડોદરા

 

અંતરિપ સુદ

એસપી, એટીએસ, અમદાવાદ

 

સુનિલ જોષી

એસપી,વલસાડ

 

મહેન્દ્ર બગડીયા

એસપી, નર્મદા

 

૧૪ આઇપીએસને સિલેક્શન ગ્રેડ અપાયો

ક્રમ

નામ

હાલનો હોદ્દો

નિલેશ જાજડિયા

એસપી, મહેસાણા

બીપીન આહિર

એસપી, સ્ટેટ ટ્રાફિક

શરદ સિંઘલ

એસપી, જામનગર

ચિરાગ કોરાડિયા

એસપી, સીએમ સિક્યુરીટી

આર.જે.પારઘી

એસપી, વે. રેલ્વે,વડોદરા

પી.એલ.મલ

એસપી, ભાવનગર

એમ.એસ.ભાભોર

એસપી. છોટાઉદેપુર

આર.એફ.સંગાડા

ડીપીસી, ઝોન-૩,અમદાવાદ

બી.આર.પાંડોર

ડીસીપીસુરત

૧૦

એન.એન.ચૌધરી

એસપી, તાપી,વ્યારા

૧૧

એ.જી.ચૌહાણ

ડીસીપીસુરત

૧૨

એમ.કે.નાયક

 એસપી, સેન્ટ્રલ જેલ, અમદાવાદ

૧૩

આર.વી.અસારી

એસપી, અમદાવાદ ગ્રામ્ય

૧૪

કે.એન.ડામોર

ડીસીપી, ઝોન-૭, અમદાવાદ


Google NewsGoogle News