Get The App

21 વર્ષની યુવતી પર વિધર્મીએ દુષ્કર્મ કરી ધમકીઓ આપી

Updated: Nov 19th, 2022

GS TEAM

Google News
Google News
21 વર્ષની યુવતી પર વિધર્મીએ દુષ્કર્મ કરી ધમકીઓ આપી 1 - image

વડોદરા,તા.19 નવેમ્બર 2022,શનિવાર

પાદરા તાલુકામાં રહેતી 21 વર્ષની યુવતી પર તાલુકાના ભદારી ગામમાં રહેતા વિધર્મી અલ્લાઉદ્દીન ઈલિયાસ રાજે દુષ્કર્મ કર્યું હતું. આ વાતની જાણ થતાં યુવતીની માતા અને પિતાને અલ્લાઉદ્દીને ધમકી આપી હતી. આ ગુનામાં ડભાસા ગામમાં રહેતી યુવતીએ પણ મદદ કરી હતી.