Get The App

વડોદરામાં શાળા કોલેજની આસપાસ તમાકુ-પડીકી બીડી સિગારેટ વેચતા 99 લારી ગલ્લાવાળા દંડાયા

Updated: Sep 18th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરામાં શાળા કોલેજની આસપાસ તમાકુ-પડીકી બીડી સિગારેટ વેચતા 99 લારી ગલ્લાવાળા દંડાયા 1 - image

વડોદરા,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર

તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ તમાકુ અને તેની બનાવટો અંગે એમ.એસ,યુનિવર્સીટીની આસપાસના વિસ્તાર સહિત હરણી રોડ, પોલીટેકનીકની આસપાસનો વિસ્તાર, માંજલપુર, જેવા વિસ્તારોમાં તમાકુનું વેચાણ કરતા 99 જણા સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂ.16,200નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.  

ખોરાક શાખા દ્વારા 9 ફુડ બીઝનેસ ઓપરેટરોને લાયસન્સ-રજીસ્ટ્રેશન સ્થગીત કરવા ઇમ્પ્રુવમેન્ટ નોટીસો ફટકારાઈ હતી.

 આમ શહેરીજનોના આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અને રુલ્સ અને રેગ્યુલેશન અન્વયે સઘન ચેકીંગની કામગીરી તેમજ નમુના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ શિડયુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવા કડક સુચના આપવામાં આવી હતી.

Tags :