Gujarat

અમદાવાદમાં ૧૬૭૩૬ લોકોને કોરોના વેકિસન અપાઈ

By GS Team
28 Oct 20211 min read
This article was originally published on 28 Oct 2021
અમદાવાદમાં ૧૬૭૩૬ લોકોને કોરોના વેકિસન અપાઈ

અમદાવાદ,ગુરુવાર,28 ઓકટોબર,2021

અમદાવાદમાં ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી ૩૫૧૧ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને ૧૩૨૨૫ લોકોને બીજો ડોઝ એમ કુલ મળીને ૧૬૭૩૬ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.ઘર સેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૮૨૩ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા ૨૩૭૫ લોકોને રસી આપવામાં આવી છે.