Get The App

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ

Updated: Mar 13th, 2021

GS TEAM


Google News
Google News
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ 1 - image


ગાંધીનગર,તા.13 શનિવાર 2021

ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિવસ અને દિવસે વધી રહી છે. આજે નવા ૧૬ કેસ પ્રકાશમાં આવ્યાં છે. જેમાં નવ દર્દીઓ પાટનગરમાંથી જ્યારે અન્ય સાત દર્દીઓ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે. વધતાં જતાં કેસને લઇને તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે.

ક્રમ     ઉંમર   પુ./સ્ત્રી વિસ્તાર

૧      ૭૨     પુરુષ   સેક્ટર-૨

૨      ૫૪     સ્ત્રી     સેક્ટર-૩/ન્યુ

૩      ૪૮     પુરુષ   સેક્ટર-૨૩

૪      ૫૧     પુરુષ   સેક્ટર-૨૩

૫      ૪૫     પુરુષ   સેક્ટર-૨૬

૬      ૬૬     પુરુષ   સેક્ટર-૨૭

૭      ૬૪     પુરુષ   સેક્ટર-૨૯

૮      ૫૮     પુરુષ   સેક્ટર-૨૯

૯      ૬૬     પુરુષ   સેક્ટર-૩૦

૧૦     ૪૭     પુરુષ   સરઢવ

૧૧     ૪૨     સ્ત્રી     રાંદેસણ

૧૨     ૪૯     સ્ત્રી     રાંદેસણ

૧૩     ૨૬     પુરુષ   દહેગામ

૧૪     ૬૬     પુરુષ   વા.ચૌધરી

૧૫     ૪૫     પુરુષ   માણસા

૧૬     ૬૦     પુરુષ   સોલૈયા

Tags :