Get The App

રસોડાની રાણી કહેવાતી સ્ત્રીઓએ આ 20 મસાલાના અંગ્રેજી નામ જાણવા છે જરૂરી

Updated: Mar 9th, 2019

GS TEAM

Google News
Google News
રસોડાની રાણી કહેવાતી સ્ત્રીઓએ આ 20 મસાલાના અંગ્રેજી નામ જાણવા છે જરૂરી 1 - image


અમદાવાદ, 8 માર્ચ 2019, શુક્રવાર

ભારતીય રસોઈને સ્વાદિષ્ટ અને સુગંધથી ભરપૂર બનાવવા માટે વિવિધ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલા સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય છે. રસોડાની કેટલીક વસ્તુઓ તો એવી હોય છે જે ત્વચાની સુંદરતા વધારનાર હોય છે.

આ મસાલાનો ઉપયોગ રોજની રસોઈમાં ન થતો હોય પરંતુ તેના વિશેની જાણકારી દરેક ગૃહિણીને હોય તે જરૂરી છે. તેમાં પણ મસાલાના અંગ્રેજી નામ વિશેની જાણકારી તો દરેક ગૃહિણીને હોવી જ જોઈએ. તો ચાલો આજે તમને આ જાણકારી પૂરી પાડીએ.

વરીયાળી-  Aniseed, Fennel Seeds

હીંગ- Asafoetida

તમાલપત્ર- Bay Leaf

 મરી- Black Pepper

એલચી- Cardamom

અજમા- Carom Seed, Celery Seeds, Parsley, Thymol

તજ- Cinnamon

લવિંગ- Clove

સૂકા ધાણા- Coriander, Coriander Seed

જીરું- Cumin, Cumin Seed, Caraway

મેથી દાણા- Fenugreek Seeds 

સરસવ અને સરસવનું તેલ- Mustard Seeds and Mustard Oil

કલોંજી- Nigella Seeds

ખસખસ- Poppy Seed

મુલેઠી- Liquorice

સૂંઠ- Dry Ginger

ખમીર- Yeast

દાડમ- Pomegranate Seed

તલ- Sesame, Gingelly

કેસર- Saffron

Tags :