Get The App

નુસરત બરુચા પાસેથી જાણો સેક્સી ડ્રેસિંગ ટિપ્સ

Updated: Sep 12th, 2019

GS TEAM


Google News
Google News
નુસરત બરુચા પાસેથી જાણો સેક્સી ડ્રેસિંગ ટિપ્સ 1 - image


નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર 2019, ગુરુવાર

પ્યાર કા પંચનામા અને સોનૂ કે ટીટૂ કી સ્વીટી જેવી ફિલ્મોથી બોલિવૂડમાં પ્રખ્યાત થયેલી અભિનેત્રી નુસરત બરુચા આયુષમાન ખુરાના સાથે ડ્રીમ ગર્લ ફિલ્મમાં આવી રહી છે. નુસરત તેની ફેશન સેન્સના કારણે પણ પ્રખ્યાત છે. આ સેન્સ વિશે નુસરતએ કેટલીક ટીપ્સ તેની ફેન્સ માટે પણ શેર કરી છે.  આજકાલ લોકોમાં સેક્સી ડ્રેસની ખૂબ ફેશન છે. ત્યારે જુઓ અને જાણો નુસરતની ફેશન સેન્સ વિશે.

નુસરત બરુચા પાસેથી જાણો સેક્સી ડ્રેસિંગ ટિપ્સ 2 - image

વન શોલ્ડર, થાઈ હાઈ સ્લિટ રેડ ડ્રેસમાં  નુસરત સેક્સી અને હોટ દેખાઈ છે. આ ડ્રેસની હાઈલાઈટ તેનું પફ શોલ્ડર, કોર્સેટ સ્ટાઈલ ટોપ અને ફિશ કટ સ્કર્ટ છે. આ ડ્રેસને તેણે ન્યૂડ કલર સ્ટ્રેપી હિલ્સ સાથે ટીમએપ કરી તેણે પહેર્યો છે. આ ડ્રેસ ઈવનિંગ પાર્ટી માટે બેસ્ટ છે. 

નુસરત બરુચા પાસેથી જાણો સેક્સી ડ્રેસિંગ ટિપ્સ 3 - image

નુસરતના વાઈટ ડ્રેસની વાત કરીએ તો સ્પેગેટી સ્ટાઈલ, બેકલેસ, થાઈ હાઈ સ્લિટ વાઈટ ડ્રેસમાં તેના સેક્સી લુકમાં ચાર ચાંદ લાગે છે. આ ડ્રેસ સાથે તેણે રેડ હીલ્સ પહેરી છે અને લુકને કંમ્પીટ તેણે રેડ લિપસ્ટિક સાથે કર્યો છે. 

નુસરત બરુચા પાસેથી જાણો સેક્સી ડ્રેસિંગ ટિપ્સ 4 - image

યલો રંગના વાઈડ લેગ્ડ પેંટ સાથેના જંપસૂટમાં પણ તે સુંદર જોવા મળ છે. આ જંપસૂટની પ્લંજિંગ નેકલાઈન અને ડ્રમેટિક શોર્ટ સ્લીવ્સ લુક ડ્રેસ હાઈલાઈટ છે. તેને બ્રાઉન સ્ટ્રેપી હીલ્સ સાથે ટીમઅપ કરી નુસરતએ પહેરી છે. 

નુસરત બરુચા પાસેથી જાણો સેક્સી ડ્રેસિંગ ટિપ્સ 5 - image

હાલ પ્લાઝો, લોન્ગ શ્રગ લુક પણ ટ્રેંડમાં છે. ફેશન ટ્રેંડને ફોલો કરતી નુસરત ગ્રીન ફ્લોરલ પ્લાઝો પેંટ્સને મેચિંગ બ્લાઉઝ અને નેટના ફેબ્રિકવાળા લોન્ગ શ્રગ સાથે ટીમઅપ કર્યું છે. 

નુસરત બરુચા પાસેથી જાણો સેક્સી ડ્રેસિંગ ટિપ્સ 6 - image

કેઝુઅલ કેમોફ્લેજ ગંજી ટોપ અને બ્રાઉન પેંટ્સ લુક હોય કે પછી વાઈટ પેંટ સંગ રેડ એન્ડ વાઈટ ટોપ બંને લુકને વધારે સુંદર બનાવે છે. 


Tags :