Get The App

Diwali Special: આ વૉલપેપર્સની મદદથી ઘરની દિવાલને આપો આકર્ષક લુક

- સજાવટની મોસમમાં ઘરની દિવાલોને અવનવી પેઇન્ટિંગ્સથી ડેકોરેટ કરો

Updated: Oct 14th, 2017

GS TEAM


Google News
Google News
Diwali Special: આ વૉલપેપર્સની મદદથી ઘરની દિવાલને આપો આકર્ષક લુક 1 - image
અમદાવાદ, તા. 14 ઑક્ટોબર 2017, શનિવાર 
 
સજાવટ કરવાનો સમય ચાલી રહ્યો છે, મોટાભાગે બધા જ લોકો પોતાના ઘરને સજાવવામાં વ્યસ્ત થઇ ગયા છે. ઘરને નવું લુક આપવા માટે અવનવી પદ્ધતિઓ અજમાવવામાં આવી રહી છે. ઘરમાં પેઇન્ટ કરાવવામાં આવી રહ્યો છે, આ સાથે જ પેઇન્ટિંગ્સ અને વૉલપેપરથી વૉલ્સ ડેકોરેટ કરાવવામાં આવી રહી છે. વોલપેપર્સની વાત કરવામાં આવે તો માર્કેટમાં કેટલાય પ્રકારના કન્ટેમ્પ્રરી, ડિઝાઇનર લુક મળી રહે છે...
 
Diwali Special: આ વૉલપેપર્સની મદદથી ઘરની દિવાલને આપો આકર્ષક લુક 2 - image
 
Diwali Special: આ વૉલપેપર્સની મદદથી ઘરની દિવાલને આપો આકર્ષક લુક 3 - image
- જનેરશનને ધ્યાનમાં રાખીને આ પ્રકારના વૉલપેપર્સ લૉન્ચ કરવામાં આવ્યા છે. તેના મેટાલિક કલર તેમજ ઇફેક્ટ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. તમે કોઇ પણ પ્રકારનું વૉલપેપર પસંદ કરો તેની બેસ્ટ ક્વૉલિટીનું ધ્યાન રાખો. તે વૉશેબલ હોવું જરૂરી છે. વૉશેબલ વૉલપેપર્સ લાંબા સમય સુધી સુંદર લાગે છે, કારણ કે તેને કોઇ પણ માઇલ્ડ સાબુના પાણી તેમજ ભીનાં કપડાંથી સાફ કરીને નવા જેવું બનાવી શકાય છે. 
 
Diwali Special: આ વૉલપેપર્સની મદદથી ઘરની દિવાલને આપો આકર્ષક લુક 4 - image
 
Diwali Special: આ વૉલપેપર્સની મદદથી ઘરની દિવાલને આપો આકર્ષક લુક 5 - image
- કિચન, બાથરૂમ જેવા સ્થાળો પર ભેજ વધારે હોય છે. આ સાથે જ દીવાલ પર પાણી, સ્ટીમ તેમજ અન્ય ચિકણાં પદાર્થો લાગવાનો ડર બની રહે છે. એટલા માટે કિચન, બાથરૂમ માટે વૉશેબલ એટલે કે ધોઇ શકાય તેવા જ વૉલપેપર્સ ખરીદ્યો અને બેડરૂમ અથવા લિવિંગ રૂમ માટે ટ્રેડિશનલ વૉલપેપર વિનાઇલ અથવા ફેબ્રિક વૉલપેપર્સમાંથી કોઇ પણ કલર, ડિઝાઇન, મનગમતાં ચિત્રોવાળા વૉલપેપર્સ ટ્રાય કરી શકો છો. 
 
Diwali Special: આ વૉલપેપર્સની મદદથી ઘરની દિવાલને આપો આકર્ષક લુક 6 - image
 
Diwali Special: આ વૉલપેપર્સની મદદથી ઘરની દિવાલને આપો આકર્ષક લુક 7 - image
- ટેક્સચર્ડ વૉલપેપરથી મળે છે નેચરલ લુક, આ પ્રકારના વૉલપેપર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે, કારણ કે તે દેખાવમાં નેચરલ લાગે છે. તેમાં વુડ, બ્રીક જેવા કેટલાય પ્રાકૃતિક ટેક્સચર ઉપલબ્ધ છે. ઓરિજનલ લુકના કારણે તેની માંગ ખૂબ વધી રહી છે. 
Tags :