Get The App

ઇફકોના કંડલા પ્લાન્ટમાં ભીષણ આગ

Updated: Feb 28th, 2022

GS TEAM

Google News
Google News
ઇફકોના કંડલા પ્લાન્ટમાં ભીષણ આગ 1 - image

સોમવારે સાંજે ઇફ્કો ના કંડલા ખાતે ના પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી.  જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.. વિડિયો જુઓ..