Get The App

જામનગરના મહિલા પોલીસ સ્ટેશનના PSIની બદલી: અને ચાર પોલીસ કર્મચારીઓની પણ બદલી કરાઈ

Updated: Sep 29th, 2023

GS TEAM


Google News
Google News
જામનગરના મહિલા પોલીસ સ્ટેશનના PSIની બદલી: અને ચાર પોલીસ કર્મચારીઓની પણ બદલી કરાઈ 1 - image

જામનગર,તા.29 સપ્ટેમ્બર 2023,શુક્રવાર

જામનગર જિલ્લાના પોલીસ તંત્રમાં ફરીથી ફેર બદલીનો દોર શરૂ કરાયો છે, અને એક પીએસઆઇ તથા અન્ય ચાર પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે.

 જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ગઈકાલે પોલીસ સ્ટાફ માટેની બદલીની કાર્યવાહી હાથ ધરી હતી, અને મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ તરીકે આવતા મહિલા PSI કે.એન.જાડેજા કે જેઓની જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસમાં બદલી કરવામાં આવી છે તે જ રીતે જામનગર જિલ્લાના જોડિયા વ

ના ચાર પોલીસ કર્મચાર પોલીસ હેડ કોન્સ્ટેબલ નીકુલ સિંહ વિક્રમસિંહ જાડેજા, ઉપરાંત ગીરીરાજસિંહ ગંભીરસિંહ જાડેજા, હરવિજયસિંહ જશવંતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જટુભા જાડેજા વગેરેની જામનગરમાં બદલી કરી નાખવામાં આવી હતી.

Tags :