Get The App

જામનગરની સરકારી હોસ્પિટલમાં આજે 8 સેમ્પલો ચકાસણી માટે આવ્યા

Updated: Apr 7th, 2020

GS TEAM

Google News
Google News
જામનગરની સરકારી હોસ્પિટલમાં આજે 8 સેમ્પલો ચકાસણી માટે આવ્યા 1 - image

જામનગર, તા. 07 એપ્રીલ 2020, મંગળવાર

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ની લેબોરેટરીમાં આજે કોરોનાવાયરસના શંકાસ્પદ 8 સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે. જેમાં જામનગરના છ સેમ્પલ નો સમાવેશ થાય છે.

જામનગર ની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં કાર્યરત કોરોના વાયરસ ની ચકાસણી માટેની લેબોરેટરીમાં આજે કુલ આઠ સેમ્પલો ચકાસણી માટે આવ્યા છે. જેમાં છ સેમ્પલો જામનગરના જ્યારે બે સેમ્પલ પોરબંદરના છે જેઓનો સાંજ સુધીમાં રીપોર્ટ આવી જશે.
Tags :