Get The App

ચીન, પાકિસ્તાન, ઈઝરાયલ.... ટ્રમ્પે કયા દેશ પર કેટલો ડિસ્ટકાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યો?

Updated: Apr 3rd, 2025

GS TEAM

Google News
Google News
ચીન, પાકિસ્તાન, ઈઝરાયલ.... ટ્રમ્પે કયા દેશ પર કેટલો ડિસ્ટકાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યો? 1 - image

Discounted Reciprocal Tariffs | અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરી દીધી છે. ભારત અને ચીન સહિત અન્ય દેશોમાંથી અમેરિકા આવતા માલ પર કેટલો ટેરિફ લાગશે તેની જાહેરાત કરી દેવાઈ છે. આ નવો ટેરિફ તાત્કાલિક અમલમાં આવી ગયો છે. ઘણા એશિયન દેશો પર 30% થી 45% સુધીના ટેરિફ પણ લાદવામાં આવ્યા છે.

ચીન, પાકિસ્તાન, ઈઝરાયલ.... ટ્રમ્પે કયા દેશ પર કેટલો ડિસ્ટકાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યો? 2 - image

ચીનથી કેટલો ટેરિફ વસૂલાશે? 

ટ્રમ્પની જાહેરાત મુજબ, અમેરિકા ભારત પાસેથી 26 ટકા ટેરિફ વસૂલશે. જ્યારે ચીન પર 34 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.  આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીન સાથે વધતી જતી વેપાર ખોટ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. 

ચીન, પાકિસ્તાન, ઈઝરાયલ.... ટ્રમ્પે કયા દેશ પર કેટલો ડિસ્ટકાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યો? 3 - image

સૌથી વધુ કયા દેશ પર ટેરિફ લાગુ? 

આ સાથે ટ્રમ્પ સરકારે વિયેતનામથી આયાત થતી ચીજવસ્તુઓ પર 46% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે, જે સૌથી વધુ દરોમાંથી એક છે. યુરોપિયન યુનિયન પર 20%, સ્વિટ્ઝર્લેન્ડ પર 31% અને તાઇવાન પર 32% ટેરિફ લાદવામાં આવશે. થોડી આશ્વાસન આપનારી વાત એ છે કે યુનાઇટેડ કિંગડમથી થતી આયાત પર ફક્ત 10% ટેરિફ લાદવામાં આવ્યો છે, જે રાજકીય અને આર્થિક સંબંધોમાં સ્થિરતાને કારણે હોઈ શકે છે.

ચીન, પાકિસ્તાન, ઈઝરાયલ.... ટ્રમ્પે કયા દેશ પર કેટલો ડિસ્ટકાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યો? 4 - image

ચીન, પાકિસ્તાન, ઈઝરાયલ.... ટ્રમ્પે કયા દેશ પર કેટલો ડિસ્ટકાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યો? 5 - image

ચીન, પાકિસ્તાન, ઈઝરાયલ.... ટ્રમ્પે કયા દેશ પર કેટલો ડિસ્ટકાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યો? 6 - image

ચીન, પાકિસ્તાન, ઈઝરાયલ.... ટ્રમ્પે કયા દેશ પર કેટલો ડિસ્ટકાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યો? 7 - image

ચીન, પાકિસ્તાન, ઈઝરાયલ.... ટ્રમ્પે કયા દેશ પર કેટલો ડિસ્ટકાઉન્ટેડ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યો? 8 - image