Video: પ્રિયા પ્રકાશ બાદ ચાઈનીઝ રિપોર્ટરના નેણમટ્ટકા થયા વાઈરલ
- બિઝનેસ રિપોર્ટર લિયાંગ શિંયાગીનો વીડિયો ટ્વીટર ઉપર થયો ટ્રેન્ડ
બેઈઝિંગ, તા. 16 માર્ચ 2018, શુક્રવાર
પ્રિયા પ્રકાશ બાદ ચાઈનીઝ રિપોર્ટર લીયાંગ શિંયાગીનીનો વીડિયો વાઈરલ થયો છે.
ચીનની ચાઈના નેશનલ પીપીલ કોંગ્રેસની એન્યુલ મીટિંગમાં ફાઈનાન્સ ન્યૂઝ સર્વિસ યીચાઈ મીડિયાની રિપોર્ટર લીયાંગના ચકળવકળ થતા ડોરા વાઈલ થયા છે. આ મીટીંગમાં એક પત્રકારે પૂછેલા પ્રશ્ન વખતે લીયાંગ પોતાની આંખોથી અજબ ઈશારા કરી રહી છે આ વીડિયો વિશ્વભરમાં વાઈરલ થયો છે. અને ટ્વીટર ઉપર પણ ટ્રેન્ડ હતો.