કોમ્પ્યુટર જેવી યાદશક્તિ ધરાવે છે આ બ્લડ ગ્રુપ, જાણો તમારૂ બ્લડ ગ્રુપ શું કહે છે.

વ્યક્તિનું બ્લડ ગ્રુપ તેના નેચરને રીફ્લેક્ટ કરે છે

Updated: Jan 8th, 2023

IMAGE: Wikipediaઆ વાત ઘણા ઓછા લોકો જાણે છે પણ દરેક વ્યક્તિનું બ્લડ ગ્રુપ તેના નેચર એટલેકે સ્વભાવને સમજવામાં મદદ કરે છે. અહિયાં આપણે બ્લડગ્રુપના હિસાબે વ્યક્તિના સ્વભાવને જાણીશું. 

આખી દુનિયામાં મોટા ભાગે A,B,AB અને O એમ ચાર પ્રકારના બ્લડ ગ્રુપ જોવા મળે છે. અને આ ચારેયને પોઝીટીવ અને નેગેતિક એમ બે ગ્રુપમાં વહેચવામાં આવે છે. માણસના  બ્લડગ્રુપ પરથી ઘણા ખરા અંશે માણસના સ્વભાવને અસર કરે છે. તો ચાલો જાણીએ બ્લડ ગ્રુપ સાથે જોડાયેલી અમુક રસપ્રદ વાતો..

O પોઝીટીવ બ્લડ ગ્રુપ:
O પોઝીટીવ બ્લડ ગ્રુપ વિશે એવું કહેવામાં આવે છે કે તે ખુબ જ હસમુખા સ્વભાવના હોય છે. તે બીજાની ખુબ મદદ કરે છે અને તે દિલના પણ ચોખ્ખા હોય છે. O પોઝિટીવ બ્લડ ગ્રુપવાળા લોકોનું મગજ ખુબ ઝડપી કામ કરે છે અને તેમની મેંરી પણ ખુબ શાર્પ હોય છે. 

O નેગેટીવ બ્લડ ગ્રુપ:
O નેગેટીવ બ્લડ ગ્રુપવાળા લોકો શાંત સ્વભાવના હોય છે, તેમને ગુસ્સો નહીવત આવે છે. તેઓ ખુબ શાંત સ્વભાવના હોય છે. આ બ્લડ ગ્રુપવાળા લોકો બીજાને ખુબ સનમના આપે છે અને તેમની આસપાસના લોકોને ખુશ રાખે છે. 

A પોઝીટીવ બ્લડ ગ્રુપ:
A પોઝીટીવ બ્લડ ગ્રુપવાળા લોકોના વિશે એવું કહેવામાં આવે છે કે તેમનામાં લીડરશીપના ગુણ હોય છે. પોતાની ટીમને તે ખુબ બખૂબીથી આગળ લાવે છે અને ખુબ ખંતથી પોતાનું કામ કરે છે અને કામમાં પણ બેસ્ટ પરફોર્મન્સ આપે છે. 

A નેગેટીવ બ્લડ ગ્રુપ:
A નેગેટીવ બ્લડ ગ્રુપના લોકો માટે એવું માનવામાં આવે છે કે તેઓ દરેક મુશ્કેલીનો હિમતથી સામનો કરે છે. તેઓ તકલીફથી દુર ભગવાને બદલે તે સમસ્યાને દુર કરવાનો રસ્તો શોધે છે. તેઓ પ્લાનિંગ કરવામાં બેસ્ટ હોય છે અને તેમની સ્ટ્રેટેજી તેમને દરેક કામમાં સફળતા અપાવે છે. 

B પોઝીટીવ બ્લડ ગ્રુપ:
એક સ્ટડીમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે Bપોઝીટીવ બ્લડ ગ્રુપવાળા લોકોનું મગજ ખુબ શાર્પ હોય છે, તેઓનું  ખુબ તેજ હોય છે અને તેમનામાં વિચારવાની સમજવાની શક્તિ અન્યના મુકાબલે વધારે હોય છે. B પોઝીટીવ બ્લડ ગ્રુપના લોકોમાં પેરીટોનીઅલ અને ટેમપોરલ લોબ વહ્દરે એક્ટીવ હોવાને લીધે તેમની યાદશક્તિ કમાલની હોય છે. 

B નેગેટીવ બ્લડ ગ્રુપ:
નેગેટીવ બ્લડ ગ્રુપ ધરાવતા લોકો વધારે સ્માર્ટ હોય છે તેઓ સખ્ત મહેનતી હોય છે. તેઓ પોતાનું પદ મહેનતથી મેળવે છે. 

AB પોઝીટીવ બ્લડ ગ્રુપ:
AB પોઝીટીવ બ્લડ ગ્રુપવાળા લોકો ખુબ બુદ્ધિમાન હોય છે. તેમનું મગજ અને વિચારવાની શક્તિ બીજા લોકો કરતા વધારે હોય છે. તેઓ બીજાની પણ ખુબ સંભાળ રાખે છે અને પોતાની પણ સારી એવી કેર કરતા હોય છે. 

AB નેગેટીવ બ્લડ ગ્રુપ:
AB નેગેટીવ બ્લડ ગ્રુપવાળા લોકો બીજાને ખુબ સરળતાથી સમજી શકે છે. તેમનામાં લોકોની ભાવનાને સમજવાની અદ્ભુત શક્તિ હોય છે અને તે સામેવાળાને સમજીને જ તે પ્રમાણે વર્તન કરતા હોય છે. 

  

    Sports

    RECENT NEWS