9 વર્ષમાં સો ટકા ઘટ્યા HIVના કેસ યુએન રિપોર્ટ
પૂર્વ યુરોપ અને એશિયામાં 29%, મધ્યપૂર્વ અને ઉત્તર આફ્રિકામાં દસ ટકા તથા લેટિન અમેરિકામાં લટકામાં એઇડ્સ ના નવા શેર કી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ રહી છે.
યુ.એન એઇડ્સ એ મંગળવારે રજૂ કરેલા પોતાના તત્કાલીન રિપોર્ટમાં કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે 2016થી દસ ટકા ઘટાડો નોંધાયો છે. આવું દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં થયેલા સ્થિર વિકાસને પગલે શક્ય બન્યું છે. આ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે વર્ષ 2018માં નવા ૧૭ લાખ લોકોને એચઆઇવીનો ચેપ લાગ્યો છે.
યુએન ના નવા વૈશ્વિક રિપોર્ટ થી જાણવા મળે છે કે દક્ષિણ આફ્રિકામાં ઘણી પ્રગતિ થઈ છે. તેમણે એઇડ્સ થી થતા મૃત્યુમાં ૪૦ ટકા અને અને એઇડ્સનો ચેપ લાગવાની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો કરવામાં સફળતા મેળવી છે.
આ રિપોર્ટમાં એમ પણ કહેવાય છે કે સારવારની વિવિધ પદ્ધતિઓ આવવાથી એઇડ્સથી તથા મૃત્યુનો આંક પણ ઘટયો છે. એચઆઇવી અને ટીબી ની સારવારની ડિલિવરીમાં સુધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૦ પછી એઇડ્સથી થતાં મૃત્યુમાં 33 ટકાનો ઘટાડો નોંધાયો છે.
જોકે સૌથી વધુ પ્રભાવિત એવા પૂર્વી અને દક્ષિણ આફ્રિકાએ આમાં લાંબી સફર કાપવાની બાકી છે. આ સાથે જ પૂર્વી યુરોપ અને મધ્ય એશિયામાં 29%, મધ્ય પૂર્વ ઉત્તર આફ્રિકામાં