સાત પોલીસ ઇન્સપેક્ટરની આંતરિક બદલીનો હુકમ
વડોદરા,
ક્રમ પી.આઇ.નું નામ હાલનું સ્થળ બદલીનું સ્થળ
(૧) વાય.જી.મકવાણા અકોટા મિસિંગ સેલ
(૨) પી.જી.તિવારી મહિલા એમ.ઓ.બી.
(૩) એચ.જે.પટેલ પાણીગેટ સેકન્ડ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ
(૪) બી.બી.પટેલ એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પાણીગેટ સેકન્ડ
(૫) ડી.વી.બલદાણીયા મિસિંગ અકોટા
(૬) એચ.એલ.જોશી લીવ રિઝર્વ મહિલા પોલીસ સ્ટેશન
(૭) આર.ડી.ચૌહાણ લીવ રિઝર્વ ટ્રાફિક