નાક શરીરનું મહત્ત્વનું અંગ છે. નાક છે તો શ્વાસ છે અને નાક છે સુગંધ છે. નાકને લગતી નાની નાની સમસ્યાઓ પણ લોકોને ખૂબ પજવતી હોય છે. શરદી, સાયનસ કે નસકોરાંની તકલીફ જેટલી લાગે છે એટલી સામાન્ય નથી. ઘણી વખત આ લક્ષણો બહુ મોટી અને ગંભીર સમસ્યાને નોતરે છે. Chat Tabibiના હેલ્થ પૉડકાસ્ટમાં ENT સર્જને આવા જ કેટલાક રોગો અને લક્ષણોની માહિતી આપી.
1. નસકોરા એ સામાન્ય બાબત છે કે કોઈ ગંભીર રોગનું લક્ષણ?
2. બાળકોને શરદીમાં છાતી પર બામ જેવી કોઈ દવા ચોળવી જોઈએ કે નહીં?
3. ઊંઘમાં અચાનક ગભરામણ થાય કે શ્વાસ અટકી જાય તો?
4. નસકોરી ફૂટવી એ સામાન્ય બાબત કહેવાય કે ગંભીર સંકેત?
5. બાળક મોંથી શ્વાસ લેતું હોય તો એ કયા રોગનું લક્ષણ હોઈ શકે?
6. નાના બાળકોને શરદી થઈ જાય તો કઈ ભૂલો ન કરવી જોઈએ?
આ તમામ સવાલોના જવાબ માટે જુઓ ખાસ ગુજરાત સમાચારનો પૉડકાસ્ટ વીડિયો Chat Tabibi.
આવનારા સમયમાં આ જ પ્રકારે વિવિધ રોગોને લગતા માહિતીપ્રદ વીડિયો તમને આ શોમાં જોવા મળશે. તમે ગુજરાત સમાચારની એપ ઇન્સ્ટોલ કરી અને યુટ્યુબ પર ગુજરાત સમાચારને સબ્સ્ક્રાઇબ કરીને આ વીડિયોઝ જોઈ શકશો. વધારે માહિતી માટે જોડાયેલા રહો ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ સાથે.


