વડોદરાના પ્રતાપ નગર બ્રિજ પરથી યુવકનો મોતનો કૂદકો : પોલીસે તપાસ હાથ કરી
Vadodara : વડોદરાના પ્રતાપ નગર બ્રિજ ઉપરથી વાડી મોહમ્મદ તળાવ પાસે વુડાના મકાનમાં રહેતો એક યુવક આજે સવારે પ્રતાપ નગર બ્રિજ ઉપરથી કૂદકો મારતા તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું. વડોદરા રેલવે પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. પરિવારો પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. હજુ સુધી કોઈ કારણ મળ્યું નથી. વડોદરા રેલવે પોલીસ તપાસ હાથ ધરી છે.