Gujarat

જામજોધપુરના શાંતિનગર વિસ્તારમાં રહેતા યુવાનનું મીની બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલું બાઈક ચોરાયું

By GS TEAM
1 Mar 20261 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં શાંતિનગર વિસ્તારના રહેતા હેમરાજભાઈ કારાભાઈ પરમાર નામના 35 વર્ષના યુવાને પોતાનું બાઈક જામજોધપુરમાં મીની બસ સ્ટેન્ડ પાસે પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામજોધપુરના શાંતિનગર વિસ્તારમાં રહેતા યુવાનનું મીની બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલું બાઈક ચોરાયું

જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉનમાં શાંતિનગર વિસ્તારના રહેતા હેમરાજભાઈ કારાભાઈ પરમાર નામના 35 વર્ષના યુવાને પોતાનું બાઈક જામજોધપુરમાં મીની બસ સ્ટેન્ડ પાસે પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.

જે વાહન ચોરીના બનાવ અંગે હેમરાજભાઈએ જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વાહન ચોરને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.