Gujarat
જામનગર-રાજકોટ રોડ પર કારની હડફેટે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ગંભીર ઇજા : સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો
By GS TEAM
29 Apr 20261 min read
જામનગર-રાજકોટ રોડ પર શેખપાટ ગામના પાટિયા નજીક માર્ગ ક્રોસ કરતા એક ભરવાડ યુવાનને કાર ચાલકે હડફેટમાં લઇ લેતાં અકસ્માત સર્જાયો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગર-રાજકોટ રોડ પર શેખપાટ ગામના પાટિયા નજીક માર્ગ ક્રોસ કરતા એક ભરવાડ યુવાનને કાર ચાલકે હડફેટમાં લઇ લેતાં અકસ્માત સર્જાયો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Accident : જામનગર-રાજકોટ રોડ પર શેખપાટ ગામના પાટિયા નજીક માર્ગ ક્રોસ કરતા એક ભરવાડ યુવાનને કાર ચાલકે હડફેટમાં લઇ લેતાં અકસ્માત સર્જાયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, યુવાન રસ્તો ઓળંગી રહ્યો હતો, ત્યારે અચાનક આવી પહોંચેલી કાર સાથે અથડામણ થતા તે ઈજાગ્રસ્ત બન્યો હતો. સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે સામતભાઈ વાઘેલા દ્વારા પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા જરૂરી નોંધ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.