Gujarat
ફેબ્રિકેશનનો ધંધો બરાબર નહીં ચાલતા યુવાનનો આપઘાત
By GS TEAM
11 Jun 20261 min read
વડોદરાના કરજણના યુવકે ધંધાની ચિંતાના કારણે પોતાને મનોમન લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરાના કરજણના યુવકે ધંધાની ચિંતાના કારણે પોતાને મનોમન લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરાના કરજણ તાલુકાના સંભોઈ ગામમાં મહાદેવ મંદિર ફળિયામાં રહેતા નરેન્દ્રસિંહ નરપતસિંહ પરમાર (ઉ.વ.38) ફેબ્રિકેશનનો ધંધો કરતા હતા. પરંતુ ધંધો સારો નહિં ચાલતો હોવાથી તેઓ સાતત ચિંતિત રહેતા હતા. ધંધાની ચિંતાના કારણે પોતાને મનોમન લાગી આવતા પોતાના ખેતરે જઇ તા.4ના રાત્રે જઈને ઝેરી દવા પી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમ્યાન ગઈ રાત્રે મોત નીપજ્યું હતું.