Get The App

સમા સર્કલ પાસે મહિલા કારચાલકે દરવાજો ખોલતાં સ્કૂટર સવાર મહિલા પટકાઇ

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
સમા સર્કલ પાસે મહિલા કારચાલકે દરવાજો ખોલતાં સ્કૂટર સવાર મહિલા પટકાઇ 1 - image

વડોદરાઃ સમાના સર્કલ પાસે બનેલા અકસ્માતના એક બનાવમાં પોલીસે દોઢ મહિના પછી ગુનો નોંધ્યો છે.

ન્યુ સમારોડના સિટિપાર્કમાં રહેતા અને મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા ગાયત્રીબેન દવેએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૭મી ફેબુ્રઆરીએ બપોરે હું સ્કૂટર પર ઘરતરફ જતી હતી ત્યારે જીઆઇપીસીએલ સર્કલ અમર કોમ્પ્લેક્સ નજીક એક કારમાં બેઠેલી મહિલાએ  એકાએક દરવાજો ખોલતાં હું ફંગોળાઇને પડી ગઇ હતી.

અકસ્માતને કારણે મને શરીરે ઇજાઓ પહોંચી હતી.જેથી પોલીસે આ ફરિયાદ અંગે માલતી ઠાકુર નામની મહિલા સામે ગુનો નોંધ્યો છે.