Gujarat
મોબાઇલ ફોનમાં ઓનલાઇન સટ્ટો રમતો યુવાન ઝડપાયો
By GS TEAM
21 Dec 20251 min read
એલસીબી ઝોન 3નો સ્ટાફ પાણીગેટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે રાહુલ જેવા નામનો વ્યક્તિ મોબાઇલ વડે ઓનલાઇન સટ્ટો રમે છે અને હાલમાં વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તાથી કલાદર્શન ચાર રસ્તા તરફ જવાના રોડ પાસે રંગ વિદ્યાલય પાસે ઉભો છે. જેથી પોલીસનો સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા રાહીલ સતિષભાઈ જયસ્વાલ અને રાજભવન રેસીડેન્સી બાપોદ તળાવ સામે વાઘોડિયા રોડ મળી આવ્યો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

એલસીબી ઝોન 3નો સ્ટાફ પાણીગેટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે રાહુલ જેવા નામનો વ્યક્તિ મોબાઇલ વડે ઓનલાઇન સટ્ટો રમે છે અને હાલમાં વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તાથી કલાદર્શન ચાર રસ્તા તરફ જવાના રોડ પાસે રંગ વિદ્યાલય પાસે ઉભો છે. જેથી પોલીસનો સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા રાહીલ સતિષભાઈ જયસ્વાલ અને રાજભવન રેસીડેન્સી બાપોદ તળાવ સામે વાઘોડિયા રોડ મળી આવ્યો હતો. તેની પાસેથી રોકડા 12000 રૂપિયા મળી આવ્યા હતા જે અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે આ રૂપિયા ઓનલાઈન સટ્ટામાથી મળ્યા છે. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી રોકડા 12000 તથા મોબાઈલ ફોન મળીને કુલ 22,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.