Gujarat
વડોદરા: પોર પાસેની કંપનીમાંથી ત્રણ ફૂટનો મગર પકડાયો
By GS TEAM
30 Jun 20251 min read
ચોમાસા દરમિયાન સરીસૃપો અને મગર જમીન પર આવી જતા હોવાને કારણે લોકોમાં ભય ફેલાયેલો રહે છે ત્યારે આજે વડોદરા નજીક આવેલા પોરની કંપનીમાંથી ત્રણ ફૂટનો મગર પકડાયો હતો.
Summarized by AI; it may make mistakes. Check important info

વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટની હેલ્પલાઇન નંબર પર કોલ આવ્યો તો કે, પોર નજીક વડસાલા ગામ પાસે એક કંપનીમાં 3 ફૂટ મગર દેખાય છે. જેની જાણ થતા સંસ્થાના કાર્યકર્તા અરુણ સૂર્યવંશી, હાર્દિક પવાર સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેસ્ક્યુવર શૈલેષ રાવલને સાથે રાખીને એક કલાકની જહેમત બાદ સલામત રેસ્ક્યુ કરવામાં આવેલું હતું.