Get The App

વડોદરા: મકાનના પીઓપીમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો કબજે : 2.61 લાખ ની 476 બોટલ કબજે

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: મકાનના પીઓપીમાં સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો કબજે : 2.61 લાખ ની 476 બોટલ કબજે 1 - image

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે કિશનવાડી બુડાના મકાન પાસે આવેલા પરસોત્તમ નગરમાં રહેતો હિતેશ રતિલાલ જયસ્વાલ વિદેશી દારૂનો જથ્થો લાવ્યો છે અને પોતાના ઘરમાં સંતાડી રાખ્યો છે જેથી પોલીસે ત્યાં જઈને તપાસ હાથ ધરી હતી. મકાનના પીઓપી ની અંદર તથા બ્યુટી પાર્લર વાળા રૂમમાં આરોપીએ સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂની 476 બોટલ કિંમત રૂપિયા 2.61 લાખની કબજે કરી હતી જ્યારે દારૂ સપ્લાય કરનાર આરોપી જીગ્નેશ જીગો પરમારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.