Get The App

વડોદરા: ન્યુ વીઆઇપી રોડ પર રહેતા યુવકે ફિનાઈલ પી જીવન ટૂંકાવવા પ્રયાસ

Updated: Nov 6th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરા: ન્યુ વીઆઇપી રોડ પર રહેતા યુવકે ફિનાઈલ પી જીવન ટૂંકાવવા પ્રયાસ 1 - image


Image Source: Twitter

વડોદરા, તા. 06 નવેમ્બર 2023, સોમવાર

ન્યુ વીઆઇપી રોડ પર રહેતા યુવકે ફિનાઇલ પીધું.

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર રહેતા યુવકે ફિનાઇલ પી લેતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ન્યુ વીઆઇપી રોડ પર ખોડિયારનગર તળાવ પાસે રહેતા 19 વર્ષના દીપક ડાયા મારવાડીએ ગત રાત્રે 1:30 વાગે પોતાના ઘરે ભૂલથી ફિનાઇલ પી લેતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

બાપોદ પોલીસના જણાવ્યા મુજબ દીપકની હાલત સુધારા પર છે.

Tags :