Get The App

ધ્રાંગધ્રાના કોળીપરામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રાના કોળીપરામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા 1 - image

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા સિટી પોલીસે કોળીપરા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે રેઇડ કરી હતી. જેમાં (૧) સમીરભાઈ અલ્તાફભાઈ મમાણી (૨) અસ્લમભાઈ સલીમભાઈ ભટ્ટી (બંને રહે. ખાટકીવાસ)ને ગુદડી પાસાનો જુગાર રમતા રોકડ રૃ.૭,૯૭૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને બંને શખ્સો વિરૃદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.