Gujarat

ગુજરાતના મહેસૂલ વિભાગના જુનિયર સ્કેલના 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી

By GS TEAM
25 Jul 20251 min read
TukuTouch Logo
ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલના અધિકારીઓની બદલીને લઈને મહેસૂલ વિભાગે લેટર જાહેર કરીને માહિતી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના મહેસૂલ વિભાગના જુનિયર સ્કેલના 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી

Transfer of 59 officers in Revenue Department Gujarat : ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા 59 ક્લાસ-1 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલના અધિકારીઓની બદલીને લઈને મહેસૂલ વિભાગે લેટર જાહેર કરીને માહિતી આપી છે.